સાંઢીયા પૂલ ખુલ્લો મૂકાતા ST બસનું ભાડું ઘટ્યું

રાજકોટના જામનગર રોડને જોડતા સાંઢીયા બ્રિજનું નિર્માણ થઈ જતા વાહન ચાલકોને તો રાહત થઈ જ છે,…

આજી-1 અને ન્યારી-1 ડેમમાં પાણીનો જથ્થો ઘટતા તાત્કાલિક નર્મદા નીર છોડવા મનપાની માગ

ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસુ ખેંચાયુ છે. આજે 16 જૂને પણ નૈઋત્ય ચોમાસાના કોઈ એંધાણ ન હોવાથી…

મોંઘીદાટ ડિશ આપતા પ્રખ્યાત બાલાજી થાળના લોટમાં ધનેડા નીકળ્યાં

મનપાના ફૂડ વિભાગે આજે 16 જૂન સતત બીજા દિવસે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં મનપાના…

TAT (HS)ની પ્રીલિમ પરીક્ષાનું પરિણામ જાહેર

રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB) દ્વારા વર્ષ 2026માં લેવાયેલી શિક્ષક અભિરુચિ કસોટી- ઉચ્ચતર માધ્યમિકની પ્રીલિમ પરીક્ષાનું પરિણામ…

જેતપુરના ખારચીયા રોડ પરથી એક શખ્સની ધરપકડ

રાજકોટ રેન્જ પોલીસે જેતપુર તાલુકાના ખારચીયા રોડ પરથી 500 લીટર દેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને…

સ્ટંટ કરનારાઓના સીન વીંખાયા: વાલીઓ સામે ગુનો

જસદણ શહેરમાં છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયા પર વહેતા થયેલા એક રીલ અને વીડિયોના આધારે જસદણ…

જામકંડોરણામાં ઘરેણાં ચમકાવવાના બહાને ઠગાઈ કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપાઈ

રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના જસાપર ગામમાંથી ઘરેણાં ચમકાવવાના બહાને છેતરપિંડી કરતી આંતરરાજ્ય ગેંગના બે સભ્યોને રાજકોટ…

ધોરાજીમાં ગર્ભ સંસ્કાર કાર્યક્રમ યોજાયો

ધોરાજીમાં વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન સંચાલિત પવન ગર્ભ સંસ્કાર કેન્દ્ર અને ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી, ગાંધીનગરના માર્ગદર્શન…

ગોંડલ કેટરિંગ એસોસિએશને વાર્ષિક બેઠકમાં સમાજ સેવા કરી

ગોંડલ કેટરિંગ એસોસિએશને તેની વાર્ષિક બેઠક નિમિત્તે સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. એસોસિએશનના સભ્યોએ…

શાપર પોલીસે રાજન ટેકનોકાસ્ટ ચોરીનો ભેદ ઉકેલ્યો

શાપર-વેરાવળ પોલીસે રાજન ટેકનોકાસ્ટ કંપનીમાં થયેલી લાખો રૂપિયાની ચોરીનો ભેદ ઉકેલી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે.…