રાજકોટનાં વોર્ડ નંબર 4ની 10 સોસાયટીનાં 500થી વધુ લોકોની રજૂઆત

રાજકોટ શહેરનાં વિવિધ વિસ્તારોમાં રાજ્ય સરકાર દ્વારા બાંધકામ સહિતનાં ઉદ્યોગોમાં કામ કરતા મજૂરો માટે શ્રમિક આવાસ…

રાજકોટની યંગ પેરા સ્વિમરને રાષ્ટ્રપતિ હસ્તે એવોર્ડ

રાજકોટની યંગ પેરા સ્વિમર નિતી રાઠોડ રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા બની છે. માત્ર 19 વર્ષની ઉંમરે શ્રેષ્ઠ…

જંત્રીના સૂચિત વધારા સામે બિલ્ડરો મેદાનમાં

રાજ્ય સરકાર દ્વારા જંત્રીના સૂચિત દરમાં કરાયેલા તોતિંગ વધારાની સામે બિલ્ડર્સે હવે સરકાર સામે બાંયો ચડાવી…

દિયર હાથ પકડી બીભત્સ માંગ કરતો હોય, પતિને વાત કરતા શંકાઓ કરી પત્નીને કાઢી મૂકી

શહેરમાં સત્ય સાંઇ રોડ પર માવતરના ઘેર રહેતી મહિલાને તેના પતિ ત્રાસ આપતા હોય અને તેનો…

નાગરિક બેંકના વાઇસ ચેરમેન અને તેના નાના ભાઇ સામે પોલીસમાં અપાઇ ફરિયાદ

રાજકોટ નજીક આવેલા માલિયાસણ ગામની સીમમાં આવેલી કિંમતી જમીનના વેચાણ પેટે રૂપિયા 51 લાખ લઇ લીધા…

બિલ્ડિંગના 5મા માળે કામ કરતી વેળાએ પટકાતાં કિશોરનું મોત

રાજકોટ નજીક કણકોટ રોડ પર નવા બંધાતા બિલ્ડિંગ સાઇડ પર રહેતો અને મૂળ દાહોદનો અજય કેશુભાઇ…

ભાજપનું સંગઠન પર્વ પાંચ દી’ સ્થગિત, નવા મંડલ અને જિલ્લાની સંખ્યા વધશે

ભાજપ દ્વારા સંગઠન પર્વ ચાલી રહ્યુ છે અને નવા સંગઠનની રચના માટે તડામાર તૈયારીઓ થઇ રહી…

વીરપુરના ચરખડી પાસે ટ્રેક્ટરે ઠોકરે લેતાં એક્ટિવાચાલક મહિલાનું મોત

વીરપુર પાસેના ચરખડી ગામ નજીક આવેલા પાણીના ટાંકા પાસે એક્ટિવા અને ટ્રેકટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો…

બર્ફીલા પવનથી શહેરમાં ઠંડીનું જોર વધ્યું, તાપમાન 15 ડિગ્રીએ પહોંચ્યું

હિમાલય તરફથી આવતાં બર્ફીલા પવનને કારણે રાજકોટ સહિત મોટાભાગના શહેરના લઘુતમ તાપમાનમાં 2થી 5 ડિગ્રીનો ઘટાડો…

રાજકોટના બે યુવાને 36 વડીલને દત્તક લઈ તેની આજીવન જવાબદારી લીધી

રાજકોટમાં સદ્ભાવના વૃદ્ધાશ્રમ દ્વારા વડીલો અને વૃક્ષો માટે રામકથા યોજાયા બાદ કેટલાક વિદ્યાર્થીઓ પર તેની સકારાત્મક…