રાજકોટ રેલવે ડિવિઝને માત્ર 3 દિવસમાં અલિયાવાડામાં જૂના પાઇપ પુલના સ્થાને નવો બોક્સ બ્રિજ બનાવ્યો

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા રેલ માળખાને વધુ સુરક્ષિત, મજબૂત અને આધુનિક બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ…

વેરા વળતર યોજનાએ મનપાની તિજોરી છલકાવી

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2026-27 માટે મિલકતવેરા અને પાણી વેરો ભરપાઇ કરવા માટે શરૂ કરવામાં આવેલી…

રાજકોટમાં પુત્રનું લિવિંગ સર્ટિફિકેટ લેવા ગયેલા પિતાનું હિરાસર એરપોર્ટ પાસે આઈસરની અડફેટે મોત

મૂળ આસામનો વતની અને હાલ હીરાસર એરપોર્ટ પાસે આવેલી કંપનીમાં કામ કરતો અને ત્યાં ઓરડીમાં પરિવાર…

રાજકોટમાં કાયદો માત્ર કાગળ પર!

રાજકોટના સૌથી વ્યસ્ત ગણાતા કાલાવડ રોડ પર ટીપી રોડની મધ્યમાં ખડકી દેવાયેલા ગેરકાયદેસર ધાર્મિક સ્મારકને હટાવવા…

શહેરના વોર્ડ નં. 7, 8 અને 13માં દુષિત પાણીનું વિતરણ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં શુદ્ધ અને ક્લોરિનયુક્ત પાણી પહોંચાડવાના દાવાઓ વચ્ચે અનેક વિસ્તારોમાં પીવાના પાણીમાં ડ્રેનેજનું…

રામદેવ ડાંગરે સાગરીતને આપેલ દેશી બનાવટની પિસ્તોલ મળી આવતા અલગ ગુનો નોંધાયો

રાજકોટ શહેરના જામનગર રોડ પર નાગેશ્વર વિસ્તારમાં ગત શનિવારના રોજ થયેલ ફાયરિંગ કેસ બાદ પોલીસ તપાસ…

ત્રિકોણબાગ સિટી બસ સ્ટેન્ડ પાસે એસટી બસની અડફેટે વૃદ્ધનું મોત

શહેરના સૌથી વ્યસ્ત વિસ્તારોમાના એક એવા ત્રિકોણબાગ સિટી બસ સ્ટેન્ડ પાસે આજે બપોરે ગમખ્વાર અકસ્માત સર્જાયો…

મનપામાં પ્રજાના પૈસે વીઆઇપીને પીરસાતા મનગમતા ભોજનને લાગી બ્રેક

રાજકોટ મહાનગરપાલિકાના કાર્યક્રમો અને મિટિંગો સહિતના આયોજન દરમિયાન એજન્સીઓ, વીઆઇપીઓ તેમજ નેતાઓને મનગમતા નાસ્તા અને ભોજન…

ઉનાળામાં તાવ, ઝાડા-ઉલ્ટીના દર્દીઓ વધ્યા

રાજકોટ શહેરમાં ઉનાળામાં પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે તાવ, ઝાડા-ઉલ્ટીના દર્દીઓ વધ્યા છે. છેલ્લા એક અઠવાડિયામાં…

નોકરીએથી આવવામાં મોડું થયું તો પતિ, સાસુ, અને સસરાએ માર માર્યો

રાજકોટના રેલનગર વિસ્તારમાં રહેતા રીનાબેન સાગરભાઈ ગોહેલ (ઉં.વ.33) ગઈકાલે રાત્રે 10 વાગ્યાં આસપાસ પોતાના ઘરે હતા,…