નવા થોરાળા પાસેના રામનગરમાં રહેતા કાજુભાઇ જોહરભાઇ ખવાસ (ઉ.35)એ પોતાના ઘેર છતના હૂકમાં સાડી બાંધી ગળાફાંસો ખાઇ લેતા તેના પરિવારોને જાણ થતા તેને 108ની જાણ કરતા ટીમે પહોંચી મૃત જાહેર કર્યો હતો. પોલીસે તપાસ હાથ ધરી છે.