એપસ્ટીન ફાઇલ- ટ્રમ્પ પર સગીરાના યૌન-શોષણનો આરોપ

અમેરિકામાં ન્યાય વિભાગે કુખ્યાત યૌન અપરાધી જેફ્રી એપસ્ટીન સાથે સંકળાયેલા નવા દસ્તાવેજો જાહેર કર્યા છે. એફબીઆઈને…

નેપાળમાં 60% મતદાન, મતોની ગણતરી શરૂ

નેપાળમાં ગયા વર્ષે સપ્ટેમ્બરમાં થયેલા હિંસક પ્રદર્શન બાદ ગુરુવારે યોજાયેલી ચૂંટણીમાં 60% થી વધુ લોકોએ મતદાન…

ઈરાને બહેરીનની સરકારી ઓઇલ રિફાઇનરી પર હુમલો કર્યો

અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન યુદ્ધનો આજે સાતમો દિવસ છે. ઈરાને ગુરુવારે બહેરીનની સરકારી તેલ રિફાઇનરી BAPCO પર…

અમેરિકાએ પ્રથમ વખત લાંબા અંતરની PrSM મિસાઈલો છોડી

ઈરાન વિરુદ્ધ અમેરિકા-ઈઝરાયેલ હુમલાનો આજે છઠ્ઠો દિવસ છે. ઇઝરાયેલી અને અમેરિકી સેનાઓએ ગુરુવારે પણ ઈરાનના મહત્વના…

અમેરિકી ફાઇટર જેટ હવામાં ચક્કર ખાતા પડ્યું

ઈરાન વિરુદ્ધ અમેરિકા-ઈઝરાયેલ હુમલાનો આજે ચોથો દિવસ છે. ઈઝરાયેલી અને અમેરિકી સેનાઓએ સોમવારે રાત્રે ઈરાનના મહત્વના…

સાઉદી અરેબિયામાં અમેરિકી દૂતાવાસ પર ઈરાનનો ડ્રોન હુમલો

ઈઝરાયેલ-અમેરિકા અને ઈરાન વચ્ચે જંગનો આજે ચોથો દિવસ છે. આ દરમિયાન ઈરાનથી આવેલા બે ડ્રોને સાઉદી…

હુમલાથી તબાહી સુધીની એ દર્દનાક ક્ષણો

ઈઝરાયેલ અને અમેરિકાની સંયુક્ત કાર્યવાહીમાં ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લાહ અલી ખામેનેઈનું મોત થયું છે. ત્યારબાદ ઈરાનના…

ઈરાન-ઈઝરાયલ યુદ્ધઃ PM મોદીના નિવાસસ્થાને સુરક્ષા સમિતિની બેઠક

અમેરિકા-ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે સતત બે દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. મિડલ ઇસ્ટના દેશોમાં ફસાયેલા ભારતીયો…

આરોપ- બાંગ્લાદેશ સરકારે ડિફોલ્ટરને સેન્ટ્રલ બેંક ગવર્નર બનાવ્યા

બાંગ્લાદેશમાં સેન્ટ્રલ બેંકના નવા ગવર્નરની નિમણૂકને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. વિપક્ષનો આરોપ છે કે…

પાકિસ્તાન-અફઘાનિસ્તાન સંઘર્ષમાં 300ના મોત, 500 ઘાયલ

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેના સૈન્ય સંઘર્ષમાં બંને પક્ષના 300થી વધુ લોકો માર્યા ગયા છે, જ્યારે 500થી…