ધોરાજી નદી બજાર દાણાં પીઠ વિસ્તાર માં ગંદકી કચરા ની સમસ્યાઓ હલ કરવા ધોરાજી હોલસેલ ગ્રેઇન મર્ચન્ટ એસોસિએશન દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાઈ છે
ધોરાજી હોલસેલ ગ્રેઇન મર્ચન્ટ એસોસિએશન નાં પ્રમૂખ રાજૂ ભાઈ એ જણાવ્યું હતું કે ધોરાજી નદી બજાર દાણાં પીઠ વિસ્તાર માં હોલસેલ અનાજ કરીયાણા વેપારી ઓ ની દુકાનો આવેલ છે નદી બજાર વિસ્તાર માં એન.કે ટ્રેડર્સ સહિત ની દૂકાનો પાસે જાહેર રસ્તાઓ પર ગંદકી કચરા નાં ગંજ જામી ગયાં છે આ ગંદકી કચરા ની સમસ્યાઓ થી વેપારી ઓ ભારે પરેશાની ભોગવવી પડી રહી છે.