રાશિફળ : ૦૯/૦૯/૨૦૨૬

મેષ – The Magician આજે તમારા હાથમાં પરિસ્થિતિઓને દિશા આપવાની ક્ષમતા રહેશે. કોઈ અધૂરા કામને નવી…

ધોરાજીમાં 6 જુગારીઓ ગંજીપાના વડે જુગાર રમતા પકડાયા

રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ ધોરાજી શહેર વિસ્તારમાંથી 6 જુગારીઓને પકડી પાડ્યા છે. આ…

જસદણમાં કાર-બાઈક અકસ્માતમાં દંપતીનું મોત

જસદણના માધવીપુર-શિવરાજપુર રોડ પર કાર અને બાઈક વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બાઈક પર સવાર…

ઝાંઝમેર ગામમાં બોરવેલ ખોદકામ દરમિયાન પાણીનો ફુવારો ફૂટ્યો

ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામમાં જમીનમાંથી અચાનક પાણીનો પ્રવાહ ફૂટી નીકળ્યો હતો. આ ઘટના ગામના વિઠ્ઠલભાઈ દેસાઈભાઈની…

પડધરીમાં મોટરકારે બાઈકને ટક્કર મારી, ચાલક ગંભીર ઘાયલ

પડધરીના ગીતાનગર બસ સ્ટેન્ડ પાસે એક માર્ગ અકસ્માત થયો હતો. એક મોટરકારે બાઈક ચાલકને ટક્કર મારી…

પેરિસમાં ભેદભાવ મુદ્દે કર્મચારીઓ હોબાળો કરી હડતાલ પર ઊતર્યા; એફિલ ટાવર બંધ રાખવું પડ્યું

ફ્રાન્સની રાજધાની પેરિસમાં પ્રખ્યાત એફિલ ટાવર સોમવારે કર્મચારીઓની હડતાળને કારણે બંધ રહ્યો. આ મામલો શનિવારે હિંદુ…

રાજાશાહી કાળનું પૌરાણિક ધામ અને નાગર બ્રાહ્મણોનો ઇતિહાસ

પવિત્ર શ્રાવણ માસના છેલ્લા સોમવારે ગોંડલ તાલુકાના વાસાવડ ગામમાં આવેલા શ્રી બાલકેશ્વર મહાદેવ મંદિરે ભક્તો ઉમટી…

વડોદરામાં PM મોદીનું રેમ્પ વોક, Gen-Z સાથે હાથ મિલાવ્યા

આજે ગુજરાતની લેબોરેટરીમાં મોદીની રેમ્પની રાજનીતિનો પ્રયોગ. PM મોદી વડોદરા પહોંચ્યા, MS યુનિવર્સિટી ગ્રાઉન્ડના કાર્યક્રમ દરમિયાન…

ઉપલેટાની આમ્રપાલી સોસાયટીમાં 10 દિવસથી દુર્ગંધયુક્ત પાણીનું વિતરણ, બેડા સાથે કચેરી ગજવવાની મહિલાઓએ ઉચ્ચારી ચીમકી

ઉપલેટાના નગરપાલિકાના શાસકો પ્રાથમિક સુવિધા આપવામાં તો ઢીલા પડ્યા જ છે, સાથે સાથે લોકોને પીવા માટે…

રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટની સુરક્ષામાં ચૂક

રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટની સુરક્ષામાં મોટી ચૂક જોવા મળી છે. રવિવારે(6 સપ્ટેમ્બર) સવારની ફ્લાઈટમાં આર્મીના જવાન રાજકોટ…