CR પાટીલનો બૂથ સંમેલનમાં ટોણો

વડોદરાના રાજમહેલ રોડ પર આવેલી પોલો ક્લબ ખાતે આજે વડોદરા લોકસભાનું ભાજપનું બૂથ પ્રમુખ સંમેલન યોજાયું…

ગાઝામાં રાહત પુરવઠાની ભારે અછત

હમાસ સામે ઈઝરાયલના યુદ્ધને છ મહિના વીતી ગયા છે. વાટાઘાટકારો ગાઝામાં યુદ્ધવિરામ સુધી પહોંચશે તેવી આશા…

EDએ કાયદાનું પાલન કર્યું, તેમની પાસે હવાલા ઓપરેટરો અને AAP ઉમેદવારનાં નિવેદનો: હાઇકોર્ટ

દિલ્હી હાઈકોર્ટે મંગળવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ-રિમાન્ડને યોગ્ય ઠેરવ્યાં હતાં. કોર્ટે મુખ્યમંત્રીની અરજી ફગાવી દીધી હતી.…

રાજકોટમાં કોંગ્રેસમાંથી ધાનાણી ચૂંટણી લડશે

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર તરીકે પુરુષોત્તમ રૂપાલા ચૂંટણી લડશે. ત્યારે આજે રાજકોટ કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ અમરેલીમાં…

રાહુલે કહ્યું- આદિવાસીઓ આ દેશના પહેલા માલિક છે

કોંગ્રેસના સ્ટાર પ્રચારક રાહુલ ગાંધી એમપીના સિવની જિલ્લાના ધનૌરામાં સભામાં સંબોધન કર્યું હતું. રાહુલ ગાંધીએ સંબોધન…

ભગતસિંહ-આંબેડકર સાથે કેજરીવાલની તસવીર, વિવાદ વધ્યો

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતાએ ગુરુવારે વધુ એક વીડિયો સંદેશ જાહેર કર્યો. જોકે, આ વખતે…

કોંગ્રેસમાં પાંચેય વાસણ અલગ ખખડે

કોંગ્રેસમાંથી હાંકી કાઢવામાં આવેલા પૂર્વ સાંસદ સંજય નિરુપમે 4 એપ્રિલે કોંગ્રેસ પર ગંભીર આરોપ લગાવ્યા છે.…

સંજય નિરુપમની કોંગ્રેસમાંથી હકાલપટ્ટી!

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ અનુશાસનહીન અને પક્ષ વિરોધી નિવેદનોની ફરિયાદ બાદ સંજય નિરુપમને પાર્ટીમાંથી 6 વર્ષ…

જયશંકરે કહ્યું- નેહરુએ ચીનને ભારત કરતા આગળ રાખ્યું

ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે બુધવારે ફરી એકવાર ચીન મુદ્દે પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુની નીતિઓ પર…

કેજરીવાલની ધરપકડ-રિમાન્ડ પર નિર્ણય અનામત

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેમની ધરપકડ અને રિમાન્ડને દિલ્હી હાઈકોર્ટમાં પડકારી છે. જસ્ટિસ સ્વર્ણકાંત શર્માની કોર્ટમાં…