રાજકોટ યુનિ. પોલીસ સ્ટેશન યુગલના લોહીથી લથપથ

રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પ્રેમી પંખીડાએ પોતાના ગળામાં બ્લેડ જેવા તીક્ષ્ણ હથિયાર વડે આત્મહત્યાની કોશિશ કરી…

અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટની નવી પહેલ

અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટએ અંબાજીને પ્લાસ્ટિક મુક્ત બનાવવા બે નવી પહેલ શરૂ કરી છે. યાત્રિકો મંદિરમાં…

જામનગરમાં હજારોની સંખ્યામાં ક્ષત્રિય એકઠા થયા

પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલા નિવેદન બાદ છેડાયેલો વિવાદ આજે 40 દિવસ બાદ પણ શાંત…

ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કહ્યું- દેશમાં બીજો ગાંધી પાકશે તો એ રાહુલ ગાંધી, સચ્ચાઈના રસ્તે છે

રાજકોટમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ MLA ઈન્દ્રનીલ રાજ્યગુરુનો એક વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં…

રાજકોટમાં પત્રિકા વાઇરલ કરનાર ચાર લેઉવા પાટીદાર ઝડપાયા

રાજકોટ લોકસભા બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ મળતિયાઓ મારફત લેઉવા-કડવા પટેલ વચ્ચે વૈમનસ્ય ફેલાવતી પત્રિકા…

રાજકોટ માલવિયા કોલેજ પાસેનું ફાટક રહી ગયું ખુલ્લું ને ટ્રેન આવી ગઇ

શહેરમાંથી પસાર થતી રેલવે ટ્રેક પરના ફાટક ઉપર ગેટમેનની બેદરકારીને કારણે માલવિયા કોલેજ પાસે ટ્રેન ફાટક…

રાજકોટ 7 કેન્દ્રમાં 7249 વિદ્યાર્થી રવિવારે NEET UGની પરીક્ષા આપશે

દેશની ટોચની મેડિકલ કોલેજોમાં પ્રવેશ માટે લેવાનારી NEET UG પરીક્ષાના એડમિટ કાર્ડ જાહેર કરી દેવામાં આવ્યા…

શહેરના હરીહર ચોકમાં આવેલી દરગાહ પાસે એક 9 વર્ષના બાળકે યુવાનને છરી ઝીંકી દીધી

શહેરના હરીહર ચોકમાં આવેલી દરગાહ પાસે એક 9 વર્ષના બાળકે યુવાનને છરી ઝીંકી દીધી હતી. ઇજાગ્રસ્તને…

અમદાવાદ મ્યુનિ., ઔડા અને રેલવે અધિકારીઓ વચ્ચે સંકલનના અભાવે મહા મુશ્કેલી સર્જાઈ!

બોપલ-ઘુમાને શીલજ સાથે જોડતો રેલવે ઓવર બ્રિજ છેલ્લાં પાંચ વર્ષથી તૈયાર થઈ રહ્યોં છે. આશરે 16.5…

જામસાહેબે PMને પાઘડી પહેરાવી

ગુજરાતમાં ભાજપના પ્રચારની કમાન ખુદ પીએમ મોદીએ સંભાળી છે. ગુજરાતમાં આજે આણંદ, સુરેન્દ્રનગર અને જૂનાગઢમાં જાહેરસભાને…