Blog

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણનો ટ્રેન્ડ, મ્યુચ્યુઅલ ફંડની AUM 4 વર્ષમાં બેન્ક ડિપોઝિટના 13% વધી

ચાર વર્ષ પહેલા મ્યુચ્યુઅલ ફંડ માત્ર એક ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ તરીકે માત્ર કેટલાક શહેરી વિસ્તારો સુધી જ…

ભારતના પૂર્વ ક્રિકેટર અંશુમાન ગાયકવાડનું નિધન

પૂર્વ ભારતીય ક્રિકેટર અને ટીમ ઈન્ડિયાના કોચ અને વડોદરાના અંશુમાન ગાયકવાડનું નિધન થયું છે. તેઓ લાંબા…

ઈઝરાયલે 12 બાળકોના મોતને બદલો લીધો

ઇઝરાયલે મંગળવારે લેબનોનની રાજધાની બેરૂત પર જવાબી હવાઈ હુમલો કર્યો હતો. જેમાં 3 લોકોના મોત થયા…

રમતગમત મંત્રીએ મેંક્રોનને ગળે વીંટળાઇને જે રીતે કિસ કરી એ ચર્ચાનો વિષય બન્યો, સો.મીડિયા પર કોમેન્ટ્સનો ઢગલો!

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન દ્વારા કરવામાં આવેલ ચુંબન સમગ્ર ફ્રાન્સમાં ચર્ચાનો વિષય બન્યો છે. મેક્રોને શુક્રવારે…

રાશિફળ : ૦૧/૦૮/૨૦૨૪

મેષ PAGE OF CUPS તમને જે કાર્ય સંબંધિત મુસાફરી કરવાની તક મળશે. પોતાના પ્રયત્નો દ્વારા જ્ઞાન…

રામેશ્વર મંદિરે શિવજીને પ્રતીક દૂધ ચડાવી બાકીનું દૂધ ગરીબ બાળકોને અપાશે

સોમવારથી શ્રાવણ મહિનો શરૂ થઈ રહ્યો છે ત્યારે રાજકોટમાં રૈયા રોડ, બ્રહ્મસમાજ પાસે, રામેશ્વર મહાદેવ મંદિરે…

મીતાણા પાસે હિટ એન્ડ રન , વાહનની ઠોકરે શ્રમિકનું મોત

ટંકારાના મીતાણા ગામ પાસે હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. મૂળ દાહોદના અને હાલ મીતાણામાં રહેતા…

આશા વર્કરોને મહિને રૂ.18થી 24 હજાર સુધીનું વેતન ચૂકવવા માગણી

રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મંગળવારે બપોરે આશા વર્કર્સ ઊમટી પડ્યા હતા અને આશા વર્કરોને રૂ.18થી…

RTOમાં 8 વર્ષથી વેરો ન ભરનારા 1200થી વધુ વાહનધારકોને રૂ. 20 કરોડની નોટિસ

રાજકોટ આરટીઓ કચેરીના ઇતિહાસમાં પ્રથમ વખત વેરો ભરપાય ન કરનારા વાહનધારકોને નોટિસો ફટકારવામાં આવી રહી છે.…

આટકોટ ડી.બી.પટેલ કન્યા છાત્રાલયમાં પૂર્વ વિદ્યાર્થિની પર દુષ્કર્મ ગુજારનાર ટ્રસ્ટીએ આગોતરા જામીન મૂક્યા

રાજકોટ જિલ્લાના આટકોટ ખાતે આવેલી ડી.બી. પટેલ કન્યા છાત્રાલયમાં અભ્યાસ કરી ચૂકેલી વિદ્યાર્થિનીને ભાજપના આગેવાન અને…