ક્રિકેટર યુવરાજ સિંહ પર બાયોપિક બનાવવામાં આવશે

દિગ્ગજ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહના જીવન પર એક ફિલ્મ બનવા જઈ રહી છે. ભૂષણ કુમાર અને રવિ ભાગચંદકા યુવીની બાયોપિક પ્રોડ્યુસ કરશે. ફિલ્મ સમીક્ષક તરણ આદર્શે પોસ્ટ શેર કરીને આ માહિતી આપી છે.

આ જાહેરાત બાદ યુવરાજ સિંહે પણ પ્રતિક્રિયા આપી છે. મીડિયા બ્રીફિંગ દરમિયાન યુવીએ કહ્યું કે તેને આશા છે કે તેની બાયોપિક લાખો લોકોને તેમના પડકારોને પાર કરવા માટે પ્રેરિત કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *