રાજકોટમાં એકાઉન્ટન્ટ જનરલ તરીકે અનુભવકુમાર સિંઘની નિમણુક ​​​​​​​

ગુજરાત એકાઉન્ટન્ટ જનરલ (ઓડીટ-1) કચેરી અંતર્ગત રાજકોટની કચેરી ખાતે તા.3 સપ્ટેમ્બર, 2024ના રોજ અનુભવકુમાર સિંઘ, I.A. & A.S. (ઇન્ડિયન ઓડીટ એન્ડ એકાઉન્ટ સર્વિસ) એકાઉન્ટન્ટ જનરલ તરીકે જોડાયા છે. તેમણે અલ્હાબાદ યુનીવર્સીટીમાંથી ફિલોસોફીમાં અનુસ્નાતકની ડિગ્રી મેળવેલી છે તથા તેઓ I.A. & A.S.ની વર્ષ 2007ની બેચના અધિકારી છે. તેઓ અગાઉ ઓગસ્ટ, 2022થી ઓગસ્ટ, 2024 સુધી લંડનમાં પ્રિન્સીપલ ડાયરેક્ટર ઓફ ઓડીટની ઓફીસ ખાતે ડાયરેક્ટર તરીકે ફરજ નિભાવી ચૂક્યા છે, તેમ ગુજરાત મહાલેખાકાર (લેખાપરીક્ષા-1) કાર્યાલયની યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *