સેન્સેક્સ 8 પોઈન્ટ ઘટીને 73,599 પર બંધ

શેર બજારમાં આજે સામાન્ય ઘટાડો રહ્યો. સેન્સેક્સ 8 પૉઇન્ટ ઘટીને 73,599 પર બંધ થયો. નિફ્ટીમાં પણ 3 પૉઇન્ટનો ઘટાડો રહ્યો અને તે 22,750 પર બંધ થયો. આજે પ્રાઇવેટ બેન્ક અને IT શૅર્સમાં સૌથી વધુ વેચવાલી રહી. જ્યારે ઑટો, મીડિયા અને ફાર્મા શૅર્સમાં સૌથી વધુ ખરીદી થઈ.

SFC એનવાયરમેન્ટલ ટેક્નોલોજીઝનો IPO આજથી ખુલ્યો છે. વોટર ટ્રીટમેન્ટ ક્ષેત્રની આ કંપનીએ એક શેરની પ્રાઇસ બેન્ડ 313થી 330 રૂપિયા રાખી છે. તેમાં 29 ઓક્ટોબર સુધી બિડ કરી શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *