સેન્સેક્સ 332 અંક વધીને 74,336 પર બંધ થયો

16 સપ્ટેમ્બરના રોજ તેજી રહી. સેન્સેક્સ 332 અંક વધીને 74,336 પર બંધ થયો. નિફ્ટીમાં પણ 99 અંકની તેજી રહી, તે 23,217ના સ્તરે પહોંચી ગયો છે. સરકારી બેન્કિંગ શેરોમાં આજે સૌથી વધુ ખરીદી થઈ.

આજથી હીરો મોટર્સ સહિત 3 IPO ઓપન થયા

એસએસ રિટેલ, જિંદાલ સુપ્રીમ અને હીરો મોટર્સના IPO આજથી ઓપન થઈ ગયા છે. તેમાં 18 સપ્ટેમ્બર સુધી બોલી લગાવી શકાશે. એસએસ રિટેલ આ IPO દ્વારા ₹500 કરોડ, જિંદાલ સુપ્રીમ ₹124.88 કરોડ અને હીરો મોટર્સ ₹1,000 કરોડ એકત્ર કરવા માંગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *