બ્રેઈન સ્ટ્રોકના મહિલા દર્દીના ચાલુ ઓપરેશને ફોટા પાડી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા

વિવાદોમાં રહેવા ટેવાયેલી‎જામનગરની જી.જી. હોસ્પિટલમાં‎ચાલુ ઓપરેશને ફોટો સેશન કરી‎તેને સોશિયલ મીડિયામાં વાયરલ‎કરનાર 2 ડોક્ટરોના કરતૂત બહાર‎આવતા…

એશિયા કપમાં 228 રનથી હરાવ્યું

ભારતે પાકિસ્તાન સામે અત્યાર સુધીની સૌથી મોટી જીત હાંસલ કરી છે. ટીમે વન ડે એશિયા કપની…

કેનેડામાં યુવા ભારતીયોની માનસિક સ્થિતિ બગડી રહી છે!

કેનેડા જતા ભારતીયો આશાના બોજ હેઠળ આવી ગયા છે. ત્યાં અભ્યાસ દરમિયાન કામ અથવા તો અપેક્ષિત…

શિવ ઉપાસના દરમિયાન મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો

શિવજીનો પ્રિય મહિનો શ્રાવણ ચાલી રહ્યો છે. આ મહિનામાં ભગવાન શિવની વિશેષ પૂજા કરવામાં આવે છે.…

રાશિફળ : ૧૨/૦૯/૨૦૨૩

મેષ : કેટલીક બાબતોને લગતો તણાવ તમને બિનજરૂરી રીતે પરેશાન કરશે. જો તમે પરિસ્થિતિને યોગ્ય રીતે…

રિલાયન્સની NVIDIA સાથે પાર્ટનરશિપ!

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ભારતમાં અદ્યતન આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કે AI ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવા માટે તાજેતરમાં NVIDIA સાથે…

ટામેટાનો ભાવ ગગડ્યો, 250થી સીધા 4 રૂપિયા/કિલોએ પહોંચ્યા

જૂનમાં 250 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતા ટામેટા હવે છૂટક બજારમાં 15 રૂપિયા પ્રતિ કિલોએ આવી…

ઈન્ડિયા v/s ભારત વિવાદ વચ્ચે G20 મેગેઝિનમાં મોદી સરકારે કરી મોટી જાહેરાત

‘ઈન્ડિયા vs ભારત’ નામને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે G20 ગેસ્ટ મેગેઝિનમાં ‘ભારત’ને દેશનું સત્તાવાર નામ…

તંત્રએ પૂર્વ જાણકારી વિના જ સમય ઘટાડ્યો

રાજકોટનાં રેસકોર્સ ગ્રાઉન્ડમાં રસરંગ લોકમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જન્માષ્ટમીની રજાઓ દરમિયાન આ લોકમેળાની મોજ…

રાજકોટ ફરીને પરત આવ્યાના એક કલાકપહેલા જ તસ્કરો કળા કરી ગયા

સાતમ-આઠમના તહેવારોની રજામાં ફરવા ગયેલા સોની વેપારીના બંધ મકાનમાં પોણા લાખની ચોરી થયાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ…