રાજકોટના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં મોબાઈલની ચીલઝડપ કરતી બેલડી ઝડપાઇ

રાજકોટ શહેર વિસ્તારમાં વધતા જતા મોબાઈલ ફોનની ચીલઝડપના ગુના અટકાવવા માટે ઉચ્ચ અધિકારીઓની સૂચના આધારે તપાસ…

રાજકોટમાં બે દિવસ દરમિયાન જુદા-જુદા 6 વોર્ડનાં અનેક વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે

રાજકોટ મનપા દ્વારા લીકેજ રીપેરીંગની કામગીરીનાં બહાને વધુ એકવખત પાણીકાપ ઝીંકવામાં આવ્યો છે. જેમાં ભાદર યોજના…

રાજકોટમાં કાલાવાડ રોડ પર બેકાબુ કારે બાઇકને ઠોકરે લેતા યુવકનું મોત

રાજકોટ શહેરમાં કાલાવાડ રોડ પર હરીપરના પાટીયા પાસે બેકાબુ કારે બાઈકને ઠોકરે લેતા યુવાનનું મોત નિપજ્યુ…

થેલેસેમિયા મેજર યુવક-યુવતી લગ્નના તાંતણે બંધાયા

રાજકોટમાં થેલેસેમિયા મેજર યુવક-યુવતી લગ્નના તાંતણે બંધાતા બન્નેના પરિવારજનો સહિતમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. થેલેસેમિયાગ્રસ્ત…

મેટોડાથી નાસ્તો કરવા આવી રહેલા યુવકનું કારની ઠોકરે અકસ્માતમાં મોત

શહેરના કાલાવડ રોડ પર વીરડા વાજડી નજીક કારે ડબલસવારી બાઇકને ઉલાળતાં બાઇકચાલક યુવકનું મોત નીપજ્યું હતું…

આજથી અંબાજીમાં ગબ્બર પરિક્રમા મહોત્સવનો પ્રારંભ

યાત્રાધામ અંબાજી શક્તિપીઠ ગબ્બર એકાવન શક્તિપીઠ પરિક્રમાનો આજથી શુભ પ્રારંભ થશે. એક જ સ્થળે વિશ્વભરમાં પથરાયેલા…

બિહાર સરકારનો આજે ફ્લોર ટેસ્ટ

બિહારમાં NDAની સરકાર રહેશે કે નહીં તે અંગેનો નિર્ણય આજે વિધાનસભામાં લેવામાં આવશે. એનડીએ સરકારની રચનાના…

જેફ બેઝોસે એમેઝોનના 1.2 કરોડ શેર વેચ્યા

એમેઝોનના સ્થાપક જેફ બેઝોસે કંપનીના 12 મિલિયન શેર વેચ્યા છે. વેચાયેલા શેરની કિંમત બે અબજ ડોલર…

ભારતની પ્રથમ પર્સનલ લાઇન ક્રેડિટને મંજૂરી

ડિજિટલ ફાઇનાન્સિયલ લેન્ડિંગ પ્લેટફોર્મ, તેની સીમલેસ મોબાઇલ એપ્લિકેશન દ્વારા લોન આપવાનું શરૂ કર્યું છે. ધિરાણ માટેનો…

ટીમ ઇન્ડિયાનું રાજકોટમાં આગમન

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ સિરીઝની ત્રીજી મેચ રાજકોટમાં 15 ફેબ્રુઆરીના રોજ રમાશે. જેને…