રાજકોટની સ્વિમરે અસ્મિતા ખેલો ઇન્ડિયા સ્પર્ધામાં 2 ગોલ્ડ, 1 સિલ્વર મેળવ્યો

રાજકોટ રેસકોર્સ સ્નાનાગારમાં સ્વિમિંગની તાલીમ લઇ અનેક નેશનલ અને સ્ટેટ લેવલના એવોર્ડ પ્રાપ્ત કરનાર પ્રિશા રીતેશભાઇ ટાંકે ગત શનિ-રવિના અમદાવાદનાં ગોતા ખાતે સ્વીમીંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત અસ્મિતા ખેલો ઇન્ડિયા સ્પર્ધામાં બે ગોલ્ડ મેડલ અને એક સિલ્વર જીતીને શાનદાર પ્રદર્શન કર્યુ હતું. બેકસ્ટ્રોક 200 મીટરમાં ગોલ્ડ બટરફલાય 100 મીટર ગોલ્ડ તથા બટરફલાય ર00 મીટર સિલ્વર મેળવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *