ફરાર આરોપીને સુરતથી પકડી જેલહવાલે કર્યો

રાજકોટ શહેરની ફેમીલી કોર્ટના સજાના વોરન્ટમાં નાસતા ફરતાં આરોપી ભરત મનહરલાલ ગોંડલીયા (ઉ.વ.48)ને પેરોલ ફર્લો સ્કોડની…

કેન્સરની બીમારીથી કંટાળી શાકભાજીના વેપારીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી

રાજકોટની ગાંધી સ્‍મૃતિ સોસાયટીમાં રહેતા સંજયભાઇ મનસુખભાઇ ઉંધાડ (ઉ.વ.37)એ પોતાના ઘરે છતના હુકમાં દુપટ્ટો બાંધી ગળાફાંસો…

ભાજપ નેતાનો દાવો ગણેશ જાડેજા ટૂંક સમયમાં જેલની બહાર આવશે

ગોંડલ તાલુકાના દેવળા ખાતે લેઉઆ પટેલ સમાજ ખાતમુહૂર્ત સમયે ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને રાજકોટ જિલ્લા…

કામનાથ મહાદેવના 75મા પાટોત્સવ પર વરણાગી નીકળી

પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને ઠેર-ઠેર દેવોના દેવ મહાદેવનો નાદ ગુંજી રહ્યો છે. રાજકોટના…

નર્મદા ડેમમાંથી વહી અરબી સમુદ્રના માર્ગે

મધ્યપ્રદેશમાં મુશળધાર વરસાદના પગલે સરદાર સરોવરમાં વિપુલ માત્રામાં પાણીની આવક થતાં નર્મદા ડેમ છલકાઇ ઉઠયો છે.…

સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ વખત 100થી વધુ ખેલૈયાઓ તિરંગા સાથે દાંડિયા રાસ રમ્યા

78મા સ્વતંત્ર દિન પર્વની સૌરાષ્ટ્ર રંગેચંગે અને ઉલ્લાસભેર ઉજવણી થય હતી. આ દિવસને યાદગાર બનાવવા માટે…

ગોંડલ સિવિલ હોસ્પિટલમાં કોલ્ડ સ્ટોરેજ બે મહિનાથી બંધ હાલતમાં!

ગોંડલ સિવિલ હોસ્પિટલમાં આશરે દોઢથી બે મહિનાથી કોલ્ડ સ્ટોરેજ બંધ હાલતમાં છે. ગોંડલ સિવિલ હોસ્પિટલમાં 2…

60 ફૂટ ઉંડા કૂવામાં પડતાં બે બાળકોના મોત

ગોંડલ તાલુકાના નાના મહિકા ગામે કૂવામાં પડી જતાં બે પરપ્રાંતિય બાળકોના મોતની ઘટના સામે આવી છે.…

માર્વેલસ બેકરી અને રાજ સેન્ડવીચમાંથી અખાદ્ય જથ્થાનો નાશ

રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા આજે ફરી ચેકીંગ હાથ ધરવામા આવ્યુ હતુ. જેમાં સર્વેલન્સ ચેકિંગ દરમિયાન…

શેરબજારમાં ટ્રેડિંગ કરી રૂપિયા કમાવવાની લાલચમાં રાજકોટ એઇમ્સના લેબ ટેક્નિશિયનને રૂ.85 હજાર ગુમાવ્યા

શેરબજારમાં ટ્રેડિંગ કરી રૂપિયા કમાવવાની લાલચમાં રાજકોટ એઇમ્સના લેબ ટેક્નિશિયનને રૂ.85,700 ગુમાવ્યાં હતાં. લેબ ટેક્નિશિયનને અજાણ્યાં…