મનપાની સોલિડ વેસ્ટ શાખા દ્વારા 47 વેપારીઓ પાસેથી 3.55 કિલો પ્લાસ્ટિક ઝડપાયું

રાજકોટ મનપાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા ત્રણેય ઝોનમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત તથા ગંદકી કરતા આસામી…

દુષ્કર્મ કેસમાં આરોપીની ચાર્જશીટ બાદની જામીન અરજી કોર્ટે ફગાવી

ગત તારીખ 10.12.2024ના રોજ એ ડિવિઝન પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, આરોપીએ તેણીને લગ્ન…

માનસિક આઘાત માત્ર માતાના સ્વાસ્થ્યને જ અસર કરતો નથી

રાજકોટની પાયલ મેટરનિટી હોસ્પિટલની માનવતાને શર્મસાર કરતી ઘટના પ્રકાશમાં આવ્યા બાદ ત્યાં સારવાર કરતી સગર્ભા મહિલાઓની…

RTEમાં એડમિશન માટે 28મીથી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે

ગુજરાત સરકાર દ્વારા ખાનગી શાળાઓમાં 25% બેઠક પર ગરીબ અને જરૂરિયાત વાળા બાળકોને ધોરણ-1માં મફત પ્રવેશ…

ખ્યાતિકાંડમાં સંડોવાયેલા બે ડોક્ટરોના લાયસન્સ 3 વર્ષ માટે સસ્પેન્ડ

ગુજરાત મેડિકલ કાઉન્સિલની 11 ફેબ્રુઆરી, 2025ના રોજ યોજાયેલી જનરલ બોડી મીટિંગમાં ખ્યાતિ મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલ કૌભાંડમાં સંડોવાયેલા…

દીકરાનું ઘર વૃદ્ધાશ્રમના ફોટા મૂકી લાખો રૂપિયાનું ઓનલાઇન દાન હડપ કરનાર ગઠિયો ઝડપાયો

સાયબર ગઠિયાઓ અવનવી રીતે લોકોને છેતરતા હોય છે. રાજકોટના ઢોલરાના દીકરાનું ઘર વૃદ્ધાશ્રમની પ્રવૃત્તિના વિવિધ ફોટા…

રાજકોટથી, 22મીએ વેરાવળથી પ્રયાગરાજ જવા છેલ્લી ટ્રેન ઉપડશે

પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં જવા માટે રાજકોટથી આજે જ્યારે વેરાવળથી 22મીએ છેલ્લી ટ્રેન ઉપડવાની છે. મહાકુંભ…

રાજકોટ-જેતપુર સિક્સલેન હાઇવે માટે ભાદરનીલાઇન શિફ્ટિંગ કરાશે

રાજકોટ મહાનગરપાલિકાના અમુક જવાબદાર અધિકારીઓને કારણે રાજકોટ-સોમનાથ સિક્સલેન હાઇવેની કામગીરી ઘોંચમાં પડી હોવાનું અને ભવિષ્યમાં પાણીની…

બજેટને અપાશે બહાલી, મેયરના પ્રવાસનો મુદ્દો ગાજશે

રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીએ ગત સપ્તાહે નાણાકીય વર્ષ 2025-26નું રૂ.31.17 અબજનું બજેટ મંજૂર કરી જનરલ બોર્ડની…

વડોદરામાં અધૂરી તૈયારીઓ વચ્ચે આર્ટ ગેલેરી-ફાયર સ્ટેશનનું લોકાર્પણ

વડોદરા મહાનગરપાલિકા દ્વારા બદામડી બાગ ખાતે 5.80 કરોડના ખર્ચે બનાવવામાં આવેલી સ્વામી વિવેકાનંદ આર્ટ ગેલેરી અને…