દાવો-સ્વિટ્ઝર્લેન્ડમાં પાકિસ્તાની આર્મી ચીફની હત્યાનો પ્લાન હતો

ઇઝરાયલની ગુપ્તચર એજન્સી મોસાદે સ્વિટ્ઝર્લેન્ડમાં ઈરાન શાંતિ વાટાઘાટો દરમિયાન પાકિસ્તાનના આર્મી ચીફ આસિમ મુનીર અને તેમના…

રાશિફળ : ૨૫/૦૬/૨૦૨૬

મેષ Queen of Cups તમે ભાવનાત્મક રીતે ખૂબ શાંત રહેશો. તમારી માનસિક પરિપક્વતા સ્પષ્ટ દેખાશે. બીજાઓ…

કન્યા કેળવણી અંતર્ગત બાળકોને પ્રવેશ અપાયો

ગોંડલ તાલુકાના મોટી ખિલોરી ગામે આવેલી કન્યા શાળા, કુમાર શાળા અને માધ્યમિક શાળા દ્વારા સંયુક્ત રીતે…

અંશુલાના લગ્નની વિધિમાં સોનમ કપૂરનો શાહી અંદાજ

બોલિવૂડ એક્ટર અર્જુન કપૂરની બહેન અંશુલાની લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ છે. અંશુલા તેના લોન્ગ ટાઇમ…

રોબિન હૂડ આર્મી રાજકોટે ‘બીટ ધ હીટ’ ડ્રાઇવ યોજી

રોબિન હૂડ આર્મી રાજકોટ દ્વારા 21 જૂન, 2026ના રોજ શહેરના વિવિધ વિસ્તારોમાં “બીટ ધ હીટ ડ્રાઇવ”નું…

જંગલેશ્વર ડિમોલિશનમાં રૂ.27 લાખની જ્યાફત!

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા. 21થી 27 ફેબ્રુઆરી દરમિયાન જંગલેશ્વરમાં 1500 જેટલા ગેરકાયદેસર મકાનો પર બુલડોઝર ફેરવી…

PGVCL ના કર્મચારીઓને સેફ્ટી શૂઝ, બેલ્ટ ઉપલબ્ધ કરાવવા રજૂઆત

ગુજરાત વિદ્યુત કર્મચારી ઉત્કર્ષ મંડળે પીજીવીસીએલના લાઇન સ્ટાફ અને ટેકનિકલ કર્મચારીઓની સલામતી, પ્રમોશન અને ભરતી સંબંધિત…

લખનઉમાં કોચિંગ સેન્ટરમાં અગ્નિકાંડને પગલે રાજકોટમાં ચેકીંગ

લખનઉના અલીગંજમાં ખાનગી કોચિંગ સેન્ટરમાં આગ લાગવાથી 14 બાળકોના મોતની ઘટના બાદ રાજકોટ મહાનગરપાલિકાનું ફાયર બ્રિગેડનું…

કૂવામાં પડી ગયેલા શિયાળના બચ્ચાનું રેસ્ક્યું

રાજકોટ જિલ્લાના લોઠડા ગામે શિયાળનું બચ્ચું એક ઊંડા કૂવામાં પડી ગયું હતું. જેની જાણ થતા જ…

અટિકા ફાટક પાસે પોલીસ પુત્રને છરી બતાવી લૂંટી લીધો

રાજકોટમાં છેલ્લા કેટલાક સમયથી રીક્ષા ગેંગ સક્રિય બની ગુનાઓને અંજામ આપી રહી છે આવી જ વધુ…