અમદાવાદમાં રમાનારી ભારત-પાક. મેચ જોખમમાં

ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી ODI વર્લ્ડ કપ મેચ ફરીથી શેડ્યૂલ થવાનો ખતરો છે. બંને ટીમ…

વૃદ્ધાવસ્થામાં સામાજિક સેવા જેવી પ્રવૃત્તિ કરવાથી જીવન સાર્થક બને છે

ઉંમર વધવાની સાથે વડીલોની માનસિકતા પણ ઘરડી થતી જાય છે. તેઓ શારીરિક અને માનસિક રીતે પોતાની…

ખાંડ-પાણી અને બેક્ટેરિયાના મિશ્રણથી કંપનીઓ દૂધ બનાવી રહી છે!

દૂધ અને દૂધ સાથે જોડાયેલાં ઉત્પાદનોમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં ઘણા વિકલ્પો આવી ગયા છે. આમ છતાં…

રાશિફળ : ૨૬/૦૭/૨૦૨૩

મેષ : પોઝિટિવઃ- આજનો દિવસ સામાન્ય રહેશે. તમારું કાર્ય પૂર્ણ થશે, કૌટુંબિક સમસ્યાના નિરાકરણને કારણે ઘરનું…

ઈન્ડેક્સ ફંડનું સેન્સેક્સથી વધુ વળતર સેન્સેક્સમાં 13%, ફંડ્સમાં 14% રિટર્ન

શેરબજારમાં તેજી વચ્ચે સેન્સેક્સમાં રોકાણ કરતા ઈન્ડેક્સ ફંડ્સે આ બેન્ચમાર્કને પાછળ રાખી દીધો છે.આ ફંડ્સના ઇન્ડેક્સ…

ગોલ્ડ ઇટીએફમાં રોકાણકારોનો ઉત્સાહ વધ્યો જૂન ક્વાર્ટરમાં રૂ.298 કરોડનું રોકાણ નોંધાયું

વૈશ્વિક બજારોની સતત વધી રહેલી અનિશ્ચિતત્તા તેમજ ગોલ્ડ ઇટીએફમાં સારા રિટર્નના કારણે રોકાણકારો છેલ્લા કેટલાક સમયથી…

નશાખોર કપાતરે વૃદ્ધ માતાને માર મારી ધમકી પણ આપી

રોજિંદા બની ગયેલા મારામારીના વધુ બે બનાવમાં નશાખોર પુત્રે વૃદ્ધ માતાને ઢોરમાર મારતા સારવાર માટે હોસ્પિટલ…

કન્ટેનરમાંથી રૂ.25.30 લાખની મચ્છી કાઢી લઇ છેતરપિંડી કરી

વેરાવળના ખડખડ વિસ્તારમાં રહેતા અને મચ્છી એક્સપોર્ટનો ધંધો કરતા કાલીદાસ પોચાભાઇ વણિક નામના વેપારીએ ઉત્તરપ્રદેશના ઉસ્માન…

વરસાદથી હાઈવે પર ખાડાના કારણે 3 લેનમાં વાહનોની 12 કલાકથી કતાર

સતત વરસી રહેલા વરસાદ વચ્ચે ભરૂચ અને સુરત વચ્ચે 35 કિ.મી. કરતા લાંબો ટ્રાફિક જામ સર્જાયો…

ઉત્તરપ્રદેશ પોલીસે 74 રોહિંગ્યાની ધરપકડ કરી

ઉત્તર પ્રદેશની એન્ટિ ટેરેરિસ્ટ સ્કવોડે (ATS) રવિવારે રાતે 74 રોહિંગ્યા મુસલમાનોને ઝડપી પાડ્યા હતા. મોડી રાતે…