ઠાકોર વિભોજી જાડેજાએ કિલ્લેબંધી ધરાવતું અને કાઠિયાવાડી શૈલીનાસ્થાપત્યનો અદભુત સંયોગ ધરાવનાર દરબારગઢ પેલેસને બંધાવ્યો હતો

જૂના રાજકોટમાં આવેલું દરબારગઢ પેલેસ મ્યુઝિયમ શહેરના રાજવંશી વારસાનું પ્રતીક છે.

ઠાકોર વિભોજી જાડેજાએ બંધાવેલ આ કિલ્લેબંધી ધરાવતું મહેલ અને નિવાસસ્થાન કાઠિયાવાડી સ્થાપત્યનો અદભુત સંયોગ રજૂ કરે છે.

અહીંના સુશોભિત દ્વાર, આંગણાં, ઝરુખાં અને નાજુક પથ્થરની કોતરણી રાજકોટના રાજવીની ભવ્યતાના સાક્ષી છે.

જાહેર જનતા માટે મ્યુઝિયમ ખુલ્લુ મુકાશે આ સ્મારકનું સંરક્ષણ અને પુનઃસ્થાપન હાલ ચાલી રહ્યું છે જેથી આ સમૃદ્ધ વારસો જીવંત અને અખંડિત રહી શકે. રિનોવેશન બાદ લાઇફસ્ટાઇલ મ્યુઝિયમ તરીકે જાહેર જનતા માટે ખુલ્લું મુકવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *