નિર્દોષાનંદજી સંન્યાસ આશ્રમમાં શિવલિંગની મહાપૂજા

શ્રાવણ માસમાં શિવભક્તો શિવપૂજા, વ્રત, ઉપવાસ, કથા-કીર્તન, ધ્યાન-મૌન વગેરે કરીને આધ્યાત્મિક માર્ગમાં આગળ વધતા હોય છે.

હાલમાં ચાતુર્માસ માટે આ શ્રાવણ માસ દરમિયાન બાબરા તાલુકાના ચરખા મુકામે સ્વામી નિર્દોષાનંદજી સંન્યાસ આશ્રમમાં સ્વામી ભોલાનંદ સરસ્વતી મહારાજ બિરાજી રહ્યા છે ત્યારે તેઓ પ્રતિદિન સવારે 4થી 7 દરમિયાન શાંતિશ્વર મહાદેવના સાંનિધ્યમાં શિવાભિષેક, આર્તભાવથી શિવ-પ્રાર્થના વગેરે સંપૂર્ણ વેદોક્ત વિધિથી પાર્થિવ શિવલિંગની મહાપૂજા કરાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *