ઇન્ટર કોલેજ કુશ્તી સ્પર્ધામાં AMP લો કોલેજના વિદ્યાર્થીએ 2 ગોલ્ડ મેડલ મેળવ્યા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ઇન્ટર કોલેજ કુસ્તી સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યું હતુ. તેમાં રાજકોટની એ.એમ.પી.ગવર્મેન્ટ લૉ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ટોળીયા શૈલેષ લક્ષ્મણભાઈએ 57 કિલો વજન ફ્રી સ્ટાઇલ કુસ્તીમાં ગોલ્ડ મેડલ અને 55 કિલો વજન ગ્રીકો રોમન સ્ટાઇલ કુસ્તીમાં પણ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી એ.એમ.પી. સરકારી લૉ કોલેજનું ગૌરવ વધાર્યું છે. જે હવે આગળ નેશનલ રમવા જશે. આ સાથે ટોળીયા શૈલેષ લક્ષ્મણ ભાઇનુ કબડ્ડી સ્પર્ધામાં પણ નેશનલમાં સિલેકશન થયું છે જે રમવા આગામી 19 ઓક્ટોમ્બરના રોજ રાજસ્થાન જશે. કોલેજના પ્રિન્સિપાલ ડૉ. મિનલ રાવલના પ્રોત્સાહન અને શારીરિક શિક્ષક વિષયના પ્રાધ્યાપક ડો.રોનક ભેંસદડિયાના માર્ગદર્શન દ્વારા ખુબજ સારો દેખાવ કરી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *