રાજકોટ શહેરકક્ષાની નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધા યોજાશે

ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તેમજ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી દ્વારા રાજકોટ શહેર અને ગ્રામ્યકક્ષાની નવરાત્રી રાસ – ગરબા સ્પર્ધા આગામી તા.23 સપ્ટેમ્બરના રોજ બપોરે 3.30 કલાકે હેમુ ગઢવી નાટ્યગૃહ ખાતે આયોજન થનાર છે. જેમાં જે સંસ્થાના કલાકાર ભાઈઓ-બહેનોએ ફોર્મ ભર્યા છે. તેમણે સ્પર્ધામાં સમયસર હાજર રહેવા અને કાર્યક્રમમાં ભાગ લેનાર સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવા માટે રાજકોટની કલાપ્રેમી જનતાને પધારવા જિલ્લા યુવા વિકાસ અધિકારી હિતેષ દીહોરાની યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *