2 ઓક્ટોબરે ગાંધી જયંતિ નિમિતે કતલખાના બંધ રાખવા આદેશ

આગામી તા. 2 ઓક્ટોબરના ગાંધી જયંતિના દિવસે મહાપાલિકા વિસ્તારમાં તમામ પ્રકારના કતલખાના બંધ રાખવા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. મનપાનાં આ જાહેરનામાનો ભંગ કરનાર સામે કલમ 329 અને 326 હેઠળ બાયલોઝ અન્વયે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. જેની નોંધ લેવા મ્યુ. કમિશ્નર ડી.પી. દેસાઇએ હુકમમાં જાહેર કર્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *