સમૂહલગ્ન સહિતના પ્રસંગમાં ઠગાઈ અટકાવવા અગાઉથી મંજૂરી લેવી પડશે

સેવાના નામે થતા બિઝનેસ બંધ થાય, સમાજના દાતાઓ દ્વારા જે ફંડ આપવામાં આવે છે તેનો સાચા…

સગીર વયની બહેન સાથે બે વખત દુષ્કર્મ આચર્યું

શહેરમાં લાલપરી વિસ્તારમાં રહેતા નામચીન શખ્સે 11 વર્ષની બાળાને મોટર સાઇકલ શીખવાડવાના બહાને શરીરે અડપલાં કરી…

સમૂહલગ્નમાં જતા કોઠારિયાના યુવકનું બાઇક સ્લિપ થતાં મોત

શહેરમાં કોઠારિયા ગામે રહેતા યુવકનું ખોખડદળ ગામ પાસે બાઇક સ્લિપ થતા તેનું મોત નીપજતા તેના પરિવારમાં…

નિકાસકારોને આર્થિક મુશ્કેલી પડે છે, પ્રોત્સાહન આપતી યોજના શરૂ કરો: ચેમ્બર ઓફ કોમર્સ

એમ.એસ.એમ.ઈ. એકમ ધરાવતા અને નિકાસ કરતા નિકાસકારોને નિકાસના પ્રિ અને પોસ્ટ શિપમેન્ટ પર આઈ.ઈ. એસ. યોજના…

કોળી સમાજનું સંમેલન મંત્રી બાવળિયાના વિરોધનું નહીં કોળી સમાજના પ્રશ્નોનું જ રહેશે : આયોજકોની સ્પષ્ટતા

રાજકોટ જિલ્લાના જસદણમાં લેન્ડગ્રેબીંગનો કેસ કરનાર ઘનશ્યામ રાજપરાની ડિસેમ્બર-2024માં હત્યા થયા પછી તેન ન્યાય માટે કરાયેલા…

વિશ્વકર્મા યુવક મંડળ દ્વારા 10મીથી ક્રિકેટ ટૂર્નામેન્ટ શરૂ

ગુર્જર સુતાર સમાજના વિશ્વકર્મા યુવક મંડળ દ્વારા ડે-નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો પ્રારંભ…

રાજકોટમાંથી બે સગીરાનું અપહરણ કરી નાસી જનાર વિધર્મી બેલડી સામે પોક્સોનો ગુનો નોંધાયો

શહેરમાં રાજકોટના એક વિસ્તારમાંથી વિધર્મી શખ્સ સગીરાનું અપહરણ કરી ગયાની સગીરાની માતાની ફરિયાદ બાદ સગીરા અને…

ટ્રાફિક વ્યવસ્થાને બદલે ઉઘરાણાલક્ષી પોઇન્ટ ફાળવણીથી રાજકોટમાં ટ્રાફિકજામની સ્થિતિ

રાજકોટ શહેરમાં દિનપ્રતિદિન ટ્રાફિક વ્યવસ્થા વિકટ બની રહી છે, જીવલેણ અકસ્માતનું પ્રમાણ પણ વધી રહ્યું છે,…

વિદ્યાર્થીઓએ ગોબરમાંથી ચંપલ બનાવ્યા

આજના સમયમાં જ્યારે યુવાનો પશ્ચિમ સંસ્કૃતિનું અનુકરણ કરતા જોવા મળે છે ત્યારે રાજકોટમાં વિવિધ ક્ષેત્રમાં અભ્યાસ…

વડાપ્રધાન મોદીનો ગુજરાત પ્રવાસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે આવ્યા છે. તેઓએ રવિવારે જામનગર ખાતે વનતારાની મુલાકાત લીધી…