કોરોના સંક્રમણ નિયંત્રણમાં:આજે માત્ર 2 કેસ નોંધાયા, 6 દર્દીઓ કોરોનામુક્ત જાહેર, જિલ્લામાં માત્ર 1 દર્દી સારવારમાં

રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે, જે એક રાહતભર્યા…

શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે રાજદીપસિંહ જાડેજાનું પદગ્રહણ

રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે આજે રાજદીપસિંહ જાડેજાએ વિધિવત રીતે પદગ્રહણ કર્યું હતું. આ પ્રસંગે બહુમાળી…

ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર ખાતે આજથી 4 જુલાઇ સુધી શિવ મહાપુરાણ કથાનું આયોજન

રાજકોટની માસ્તર સોસાયટી ખાતે આવેલા ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર ખાતે તા.26મી જૂનથી તા.4 જુલાઇ સુધી શિવ મહાપુરાણ…

રાજકોટમાં 28,189 ભૂલકાંનો આજથી 3 દિવસ પ્રવેશોત્સવ, ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા પર ભાર

રાજ્યમાં છેલ્લા કેટલાક વર્ષથી પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવે છે. રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે…

સામા પવનેય અનિરુદ્ધસિંહે રીબડાનું રાજ રાખ્યું

ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં રાજકીય પક્ષોની પ્રત્યક્ષ કે પ્રતીક સ્વરૂપે ગેરહાજરી છતાં કેટલીક જગ્યાએ રસાકસી સર્જાતી હોય…

પડવલામાં ગુમ થયેલા 2 બાળકોનું માતા-પિતા સાથે મિલન

કોટડાસાંગાણીના શાપર-વેરાવળ પવસ્તારમાં બુધવારી અનુસાંધાનમાાં ખુબ જ મોટી સાંખ્યામાાં પરપ્રાંતિય મજુરો ખરીદી માટે એકઠા થતા હોય…

આણંદપરમાં જાગૃતિબેન સદાદિયા અને નોધણચોરામાં કુલદીપસિંહ ડાભી સરપંચ

કોટડાસાંગાણી તાલુકાના આણંદપર અને નોંઘણચોરા બંને ગામોમા ગ્રામપંચાયતની ચુટણીનું પરીણામ વિજેતા સરપંચ તરીકે જાહેર કરવામાં આવેલ…

રાજકોટમાં પતિના ત્રાસથી પિયરમાં 2 બાળકો સાથે રહેતી મહિલા જીવનથી હારી જતા અભયમ ટીમે કાઉન્સિલિંગ કર્યુ

રાજકોટમાં અભયમ 181 મહિલા હેલ્પલાઈન ટીમે જીવનથી હારી ગયેલી અને આત્મહત્યાના વિચારો કરતી એક પરિણીતાને કુશળ…

ભાજપમાં પનોતી બેસી ગઇ છે : પૂર્વ મેયરમળીને નારાજગી દૂર કરીશ : શહેર પ્રમુખ

રાજકોટ શહેર ભાજપમાં પનોતી બેસી ગઇ છે, પાર્ટી ખોટા માર્ગે છે, આ વેદના રાજકોટના પૂર્વ મેયર…

અમદાવાદ પૂર્વના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ, ઓઢવમાં ખાડામાં પડ્યા બાદ યુવક ગુમ થતા શોધખોળ શરૂ

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં સાંજે 7 વાગ્યા બાદ મેઘરાજાએ 20-20 અંદાજમાં બેટિંગ કરતા ત્રણ કલાકમાં જ…