રાજકોટની જૂની કલેક્ટર કચેરીની ઝોનલ ઓફિસમાં ટોળાંનો હંગામો

રાજકોટ જિલ્લા પુરવઠા તંત્રની કામગીરી અનેક પ્રકારે ઢીલી અને શંકાસ્પદ હોવા છતાં જવાબદાર અધિકારીઓ દ્વારા તેમની…

કિચનવેરના ધંધાર્થીએ આર્થિક ખેંચથી કંટાળી આપઘાત કર્યો

સહકાર સોસાયટી પાસેના ઇન્દિરાનગરમાં કિચનવેરના ધંધાર્થીએ ફાંસો ખાઇ જીવનનો અંત આણી લીધો હતો. આર્થિક ખેંચથી કંટાળી…

રાજકોટમાં શનિવારે શિષ્યવૃત્તિની 2 પરીક્ષા

રાજ્યમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મળી રહે તે માટે વિવિધ પ્રકારની પરીક્ષાઓ લેવામાં…

ધોરણ-12ના વિદ્યાર્થીએ બોર્ડની પરીક્ષા આપ્યા બાદ ગઈકાલે જીંદગી ટૂંકાવી

આપઘાત કરવું એ સામાન્ય બની ગયું હોય તેમ રોજ બરોજ બે થી ત્રણ આપઘાતની ઘટનાઓ રાજકોટમાં…

રાજકોટના યુવાને ફેસબુકમાં જાહેરાત જોઈ કોઇલ મશીન ખરીદવા ઓર્ડર કર્યો

અજાણ્યા શખસે મીની પાવર કંટ્રોલર મેન્યુફેકચરીંગ વ્યવસાય નામની ગૃહ ઉદ્યોગ નામથી ફેસબુક ઉપર ખોટી જાહેરાત આપેલ…

વેલનાથપરામાં મહિલાનું હૃદય બેસી ગયું હોળી-ધૂળેટીના પર્વ પર શહેરમાં બેના હાર્ટ ફેલ

શહેરમાં હાર્ટએટેકથી મૃત્યુના વધુ બે કિસ્સા બન્યા છે, ધુળેટીના દિવસે આત્મિય કોલેજના એમબીએના વિદ્યાર્થીનું હાર્ટ ફેલ…

ભાજપના ઉમેદવાર રૂપાલાની ટિકિટ રદ કરો

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરૂષોતમ રૂપાલાએ એક સમાજના લોકોને સંબોધતી વખતે રાજા રજવાડા અને ક્ષત્રિય…

રાજકોટની ગૌરવ પાર્ક સોસાયટીમાં હોલિકા દહનની પરંપરાગત ઉજવણી

રાજકોટ શહેરની ગૌરવ પાર્ક સોસાયટીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ હોલિકા દહનની પરંપરાગત ઉજવણી કરવામાં…

રાજકોટ રેલવે ડિવિઝનનાં સ્ટેશનો પર ATVM મશીન અને UTS એપ શરૂ

રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા મુસાફરોની સુવિધાઓમાં વધારો કરવા માટે વધુ એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો…

રાજકોટમાં હિટવેવની આગાહી, હજુ પારો 42 ડિગ્રીએ પહોંચશે

રાજકોટ શહેરમાં છેલ્લા ચાર દિવસથી મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્શિયસની નજીક નોંધાઈ રહ્યું છે અને આ…