ભાજપમાં પનોતી બેસી ગઇ છે : પૂર્વ મેયરમળીને નારાજગી દૂર કરીશ : શહેર પ્રમુખ

રાજકોટ શહેર ભાજપમાં પનોતી બેસી ગઇ છે, પાર્ટી ખોટા માર્ગે છે, આ વેદના રાજકોટના પૂર્વ મેયર…

ચોમાસામાં રસ્તા પરના ખાડા રીપેર કરવા જેટ પેચર મશીન માટે ટેન્ડર જાહેર

રાજકોટમાં ચોમાસુ હજુ જામ્યુ નથી છતાં દર વર્ષની જેમ આ વર્ષે સારો વરસાદ થવાની આશા છે.…

રાજકોટ બાંધકામ સાઈટ પર ત્રીજા માળેથી પટકાતા યુવાનનું મોત

શહેરના નવા 150 ફૂટ રિંગ રોડ પર બિલ્ડિંગની બાંધકામ સાઈટ પર મજૂરી કરતો મૂળ ઓરીસ્સાનો શ્રમિક…

ક્રાઇમ બ્રાન્ચે જાહેર કરેલા નંબર પર ફરિયાદ કર્યાનો ખાર રાખી મારવાડી યુવકને જાનથી મારી નાખવા મળી ધમકી

કોઠારીયા રોડ પર દેવપરા વિસ્તારના ભવનાથ મંદિર ભાડાના મકાનમાં રહેતા ધવલભાઇ નરેશભાઈ ખીચી (ઉ.વ.24)એ ભક્તિનગર પોલીસમાં…

રાજકોટમાં આજે ત્રણ મહિલા સહિત નવા 4 કેસ સામે 8 દર્દીઓ રિકવર થયા

રાજકોટ શહેરમાં આજે કોરોનાના 4 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 8 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી…

રસ્તા પર મોબાઈલ, હેડફોન નહીં વાપરું, મમ્મી-પપ્પાને પણ હેલ્મેટ અને સીટબેલ્ટ પહેરવા કહીશ’

‘રસ્તા પર ચાલતી વખતે મોબાઈલ, હેડફોન નહીં વાપરું, મમ્મી-પપ્પાને પણ હેલ્મેટ-સીટબેલ્ટ પહેરવા કહીશ’. આ વર્ષે શાળા…

જેની ઓથે સુવડાવી હતી તે બોલેરોના જ વ્હિલ ફરી વળતાં 1 વર્ષની બાળકીનું મોત

શહેરની ભાગોળે મોરબી રોડ પર નવા બની રહેેલા મકાનની સાઇટ પર અરેરાટીભરી ઘટના બની હતી. પરપ્રાંતીય…

એરક્રાફ્ટના ઇન્ટિરિયરમાં બદલાવ કરવા એર ઇન્ડિયાનીમુંબઈની સવારની ફ્લાઈટ 27 જૂનથી 15 જુલાઈ સુધી રદ

રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી એર ઇન્ડિયાની રાજકોટથી મુંબઈની સવારની ફ્લાઈટ આગામી તારીખ 27 જૂનથી 15 જુલાઈ…

ધોરણ-6ની વિદ્યાર્થિનીને ફસાવી ઉત્તર પ્રદેશ લઇ જઇ દુષ્કર્મ આચર્યું

શહેરના ગોંડલ રોડ વિસ્તારમાં રહેતી પરપ્રાંતીય પરિવારની 14 વર્ષની વયની પુત્રી બે મહિના પહેલાં ગુમ થઇ…

વોરંટની બજવણી ન કરતાં અમદાવાદCPનો પગાર એટેચ કરવા કોર્ટનો આદેશ

રાજકોટના ભરણપોષણ ચડત રકમ વસૂલાતના એક કેસમાં પકડ વોરંટની બજવણીમાં બેદરકારી બદલ એક તબક્કે ફેમિલી કોર્ટને…