લક્ષ્મીપુરા પાસે ટેસ્ટ ઓફ વડોદરા ઇવેન્ટમાં સાઉન્ડ વધારે હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ હોબાળો મચાવ્યો

વડોદરાના લક્ષ્મીપુરા વિસ્તારમાં આવેલી સત્યનારાયણ લોનમાં ટેસ્ટ ઓફ વડોદરા ઇવેન્ટમાં સાઉન્ડ વધારે હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ…

રાજકોટમાં સતત ત્રીજા દિવસે પારો 42 ડિગ્રી

રાજકોટ શહેરમાં છેલ્લા 5 દિવસથી આકરી ગરમી પડી રહી છે. સતત ત્રીજા દિવસે મહત્તમ તાપમાન 42…

ગુલિયા ગેંગનો આતંક,જમીન-મકાનના ધંધાર્થી પર હુમલો

શહેરમાં પોલીસનું અસ્તિત્વ જ ન હોય તેમ છેલ્લા કેટલાક સમયથી લુખ્ખાઓ બેફામ બન્યા છે. થોડા દિવસો…

રાત્રે પેટમાં દુખાવો ઉપડયા બાદ બેભાન હાલતમાં 12 વર્ષના બાળકનું મોત

અમીન માર્ગ પર આવેલા સૂર્યપાર્કમાં ભાડાના મકાનમાં રહેતા ભાવિકાબેન પ્રકાશભાઈ પાનસુરીયાનો 12 વર્ષના પુત્ર પ્રહરને રાત્રીના…

દરગાહમાં તોડફોડ બાદ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

અમદાવાદ નજીક આવેલા પીરાણા ગામમાં ઇમામશાહ બાવાની દરગાહમાં કેટલીક કબરોને તોડી પાડવામાં આવી હતી. અમદાવાદ ગ્રામ્ય…

જિલ્લામાં ધો.12 સાયન્સનું 92.06% તો સામાન્ય પ્રવાહનું 93.29% પરિણામ

આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટનું પરિણામ એક સાથે જાહેર કરવામાં આવ્યું છે.…

કેળના ખેતરમાં આરામ ફરમાવતા દીપડાનાં દૃશ્યો

રાજકોટના ઉપલેટામાં કોબાની ગારી તરીકે ઓળખાતા ભાદર નદીકાંઠે આવેલ ખેતરમાં 7 મેની મંગળવારની રાત્રિએ દીપડાએ વિક્રમભાઈ…

રાજકોટમાં સપ્તાહ સુધી આકરીગરમી

રાજકોટ શહેરમાં છેલ્લા બે દિવસથી આકરી ગરમી પડી રહી છે. મે માસમાં સામાન્ય રીતે તાપમાન 40…

મનપા દ્વારા 113 આસામીઓ પાસેથી વધુ 6.53 કિલો પ્લાસ્ટિક ઝડપાયું

રાજકોટ મનપા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ અંતર્ગત બે દિવસ દરમિયાન ત્રણેય ઝોન વિસ્તાર અલગ અલગ…

માતા સાથે રેપ, બાળકીની હત્યાનો ગુનો દાખલ

ધોળકા નજીક હાઇવે પર રાત્રિના અંધકારમાં અમદાવાદ જવા માટે ટ્રકની લીફ્ટ લઇ બેઠેલી એક ગરીબ પરિવારની…