વડોદરામાં ટ્રાફિકજામની સમસ્યાથી શહેરીજનો ત્રાહીમામ

વડોદરામાં દિન-પ્રતિદિન ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન બની છે. ટ્રાફિકની સમસ્યાને કારણે શહેરના અનેક વિસ્તારોમાં ઈમરજન્સી…

સુરત રેલવે સ્ટેશન પર ધક્કામુક્કીમાં શ્વાસ રૂંધાતાં પાંચ લોકો ઢળી પડ્યા

સુરત રેલવે સ્ટેશન પરથી બે દિવસથી ઊપડતી ટ્રેન પકડવા મોટી સંખ્યામાં મુસાફરો ઊમટી પડતાં અફરાતફરી મચી…

સબ-ઇન્સ્પેક્ટરે કોન્સ્ટેબલની દીકરી પર દુષ્કર્મ આચર્યું!

શુક્રવારે રાજસ્થાનના દૌસામાં એક સબ-ઇન્સ્પેક્ટરે કોન્સ્ટેબલની 5 વર્ષની દીકરી પર બળાત્કાર કર્યો હતો. ઘટનાની જાણ થતાં…

દ. ગુજરાત અને સુરતમાં રહેતા લાખો UP-બિહારવાસીઓ માટે એકમાત્ર રેગ્યુલર ટ્રેન

સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વસવાટ કરતા સૌરાષ્ટ્રના લોકો માટે સતત મુસાફરીને લઈ ચર્ચાઓ સામે આવતી રહેતી…

યુવતીના ચારિત્ર પર આક્ષેપ કરી જાહેરમાં લાજ લૂંટવાની ધમકી દીધી

રાજકોટમાં પેઇંગ ગેસ્ટ તરીકે રહેતી અને ખાનગી પેઢીમાં નોકરી કરતી યુવતીના સોશિયલ મીડિયા પોસ્ટમાં યુવતીના ચારિત્ર…

સરકારી જમીનમાં ખડકાયેલા કોમર્સિયલ દબાણો દૂર કરાયા

રાજકોટના કાલાવડ રોડ પર કણકોટ નજીક રામનગરમાં સરકારી જમીનમાં ભૂમાફિયાઓએ દબાણ કરી લીધાનું ધ્યાનમાં આવતા તાલુકા…

દાહોદ જિલ્લામાં 5 વર્ષમાં ‌18.59 કરોડની‎ગ્રાન્ટ ફાળવી પણ તપાસની તસ્દી જ ન લેવાઇ‎

દાહોદ જિલ્લામાં બોગસ‎સરકારી કચેરી ઉભી કરવા સાથે‎સરકારી અધિકારી બનીને ફરતાં‎એસ.આર રાજપુતે 2018થી‎માંડીને 2023 સુધી વિવિધ‎પ્રકારના 100…

અદાણી એસ્ટેટ મેનેજમેન્ટને 12%ના વ્યાજ સાથે રૂ.24 લાખ ચૂકવવા હુકમ

રાજકોટના રૈયા સર્કલ પાસે કર્મચારી સોસાયટીમાં શ્યામલરાજ એપાર્ટમેન્ટમાં રહેતા કર્તવીબેન ધર્મેશ ટોળિયા નામની પરિણીતાનું અમદાવાદના નવરંગપુરામાં…

શહેરમાં શિક્ષક સહિત બેના હાર્ટએટેકથી મોત

જામનગર રોડ પર નાગેશ્વર વિસ્તારમાં આવેલા સત્યમ શિવમ સુંદરમ એપાર્ટમેન્ટમાં રહેતા મિતેશભાઇ બાબુલાલ ચૌહાણ (ઉ.વ.44) મંગળવારે…

સિટી અને BRTS બસમાં વિનામૂલ્યે મુસાફરી

દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને શહેરીજનોને સુવિધા મળી રહે તેના માટેના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે. ખાસ…