Blog

રાજકોટ મનપા દ્વારા નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની 12 બેઠકોની ચૂંટણી જાહેર, 21 ઓક્ટોબરે મતદાન

રાજકોટ મનપા દ્વારા નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની નવી ટર્મ બોડીની રચના માટે મેયર તેમજ નિર્વાચન અધિકારી ડો.…

રાજકોટમાં બ્યુટીપાર્લર સંચાલિકાની ઘાતકી હત્યા

રાજકોટ શહેરના કાલાવડ રોડ પર બાપા સીતારામ સોસાયટીમાં રહેતા બ્યુટીપાર્લર સંચાલિકાની તેના જ ઘરમાં ઘાતકી હત્યા…

મહારાજ સાહેબના ત્યાંથી બોલું છું’, 20 દિવસમાં 22 લાખ પડાવ્યા

ગાંધીનગરના વિશ્વ પ્રસિદ્ધ મહુડી મંદિરના કાર્યક્રમના દાન અને નરરત્નસૂરીશ્વરજી મહારાજ સાહેબના નામે અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં રહેતાં…

દિલ્હી હાઈકોર્ટે DUSU ચૂંટણી હિંસા પર નારાજગી વ્યક્ત કરી

દિલ્હી હાઈકોર્ટે ગુરુવારે દિલ્હી યુનિવર્સિટીના વિદ્યાર્થી સંઘની ચૂંટણી દરમિયાન થઈ રહેલી હિંસા પર નારાજગી વ્યક્ત કરી.…

દરેક પેઢીને આવતીકાલ માટે આયોજન કરવા સક્ષમ બનાવવી

નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) હેઠળ દેશની સૌથી મોટી પેન્શન ફંડ મેનેજર કંપની SBI પેન્શન ફંડ્સ પ્રાઇવેટ…

ભારતે ત્રીજી T20 મેચમાં અફઘાનિસ્તાનને 127 રનથી હરાવ્યું

ભારતે અફઘાનિસ્તાન સામે ત્રીજી T20 મેચ 127 રનથી જીતી લીધી છે. આ સાથે જ તેણે 3…

હોસ્પિટલમાં ટોર્ચની લાઈટમાં દર્દીઓની સારવાર

બાંગ્લાદેશ હાલમાં 20 વર્ષના સૌથી ગંભીર વીજળી સંકટનો સામનો કરી રહ્યું છે. ઘણા વિસ્તારોમાં દરરોજ કલાકો…

ઈરાનમાં અમેરિકી હુમલો યુદ્ધ અપરાધ સંભવ

ફેબ્રુઆરીમાં ઈરાન પર થયેલા અમેરિકન હુમલાઓને લઈને UNનો તપાસ અહેવાલ ગુરુવારે સામે આવ્યો. UNની સ્વતંત્ર તપાસ…

રાશિફળ : ૧૮/૦૯/૨૦૨૬

મેષ સામાજિક કાર્યક્રમમાં તમારી હાજરી વિશેષ આકર્ષણ જાળવી રાખશે. પરિવારમાં તમારા અભિપ્રાયને મહત્વ મળશે. કોઈ વ્યક્તિગત…

એક્ટર અનંત નાગને 2024નો દાદા સાહેબ ફાળકે એવોર્ડ

દિગ્ગજ અભિનેતા અનંત નાગને ભારતીય સિનેમામાં તેમના યોગદાન બદલ દાદા સાહેબ ફાળકે પુરસ્કાર 2024 થી સન્માનિત…