રાજકોટમાં જ્વેલર્સ પેઢીના કર્મચારીની હત્યા નિપજાવી 3 કિલો સોના-ચાંદીની લૂંટ

રાજકોટ શહેરમાં નવરાત્રિના પર્વ દરમિયાન જ જ્વેલર્સ પેઢીના કર્મચારીની હત્યા નિપજાવી અંદાજિત 3 કિલો સોના-ચાંદીની લૂંટ…

બેલ્જિયમની મહિલા અને કોન્સ્યુલેટ જનરલને નોટિસ

ગુજરાત હાઈકોર્ટે સુરતના એક રહેવાસી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર કેન્દ્ર સરકાર, મુંબઈ સ્થિત બેલ્જિયમના…

અંકિતા ભંડારી હત્યા કેસ-પવન ખેડા સહિત અનેક કોંગ્રેસીઓ કસ્ટડીમાં

દિલ્હીમાં 2022 અંકિતા ભંડારી મર્ડર કેસમાં ન્યાયની માંગને લઈને પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસ નેતાઓ અને કાર્યકર્તાઓને…

નોકરી કરતા લોકો માટે ખુશખબર! પગારમાં વધારો થશે

નોકરી કરતા લોકો માટે સારા સમાચાર છે. વૈશ્વિક તણાવ અને ઓપરેટિંગ ખર્ચ વધવા છતાં કંપનીઓ તેમના…

ચોથી T20 મેચમાં વેસ્ટ ઇન્ડીઝે ભારતને 24 રને હરાવ્યું

વેસ્ટ ઇન્ડીઝે ચોથી T20 મેચમાં ભારતને 24 રને હરાવ્યું છે. આ શાનદાર જીત સાથે 5 મેચની…

ચૂંટણી પહેલાં ઈરાન પર હુમલો કરવા માંગતા નથી નેતન્યાહૂ

ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું છે કે તેઓ 27 ઑક્ટોબરે યોજાનારી ચૂંટણી પહેલાં ઈરાન પર…

અમેરિકાના વિસ્કોન્સિનમાં પ્લેન ક્રેશ, 6નાં મોત

અમેરિકાના વિસ્કોન્સિનમાં મંગળવારની રાત્રે વિમાન દુર્ઘટનામાં એક બાળક સહિત છ લોકોનાં મોત થયાં. દુર્ઘટના પહેલાં પાઇલટે…

રાશિફળ : ૧૫/૧૦/૨૦૨૬

મેષ આજે તમારું ધ્યાન નક્કર કાર્યો, જવાબદારીઓ અને ધીરજપૂર્વક આગળ વધવા પર રહેશે. ઘરમાં નાના-મોટા રોજિંદા…

CJP પ્રોટેસ્ટનો વિરોધ કરનાર રણવીર શૌરીને મારી નાખવાની ધમકી

‘એક થા ટાઇગર’ ફેમ એક્ટર રણવીર શૌરીએ દિલ્હીમાં ચાલી રહેલા કોકરોચ જનતા પાર્ટી (CJP)ના પ્રોટેસ્ટનો વિરોધ…

ગોંડલમાં ટ્રાન્સફોર્મર નીચે કચરામાં આગ લાગી

ગોંડલના નાની બજારમાં બેનાણી વાડી પાસે આવેલા ટ્રાન્સફોર્મર નીચે કચરામાં આગ લાગી હતી. સામાજિક કાર્યકર કિશોર…