6 ઓક્ટોબરે તેજી રહી. સેન્સેક્સ 685 અંક વધીને 73,068 પર બંધ થયો. નિફ્ટીમાં પણ 220 અંકની તેજી રહી અને તે 22,776 પર બંધ થયો. FMCG, ફાર્મા અને ખાનગી બેંકોના શેરોમાં વધુ ખરીદી જોવા મળી.
આ પહેલાં ગઈકાલે એટલે કે 5 ઓક્ટોબરે શેરબજારમાં તેજી રહી હતી. સેન્સેક્સ 473 પોઈન્ટ વધીને 72,382 પર બંધ થયો હતો. નિફ્ટીમાં પણ 134 પોઈન્ટનો વધારો રહ્યો હતો અને તે 22,556 પર બંધ થયો હતો.