કમોસમી વરસાદથી થયેલા નુકસાન મામલે 16,71,216 ખેડૂતે રાહત માગી

રાજ્યમાં કમોસમી વરસાદથી ખેડૂતોના પાકમાં થયેલા નૂકસાનને રાજ્ય સરકારે હેક્ટરે 22,000 લેખે વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં સહાય ચૂકવવા તા.14 નવેમ્બરથી નોંધણી કરી ચૂકવણા કર્યા હતા. સૌરાષ્ટ્રના 12 જિલ્લાને જૂનાગઢ અને રાજકોટ ઝોનમાં અલગ વહેંચી તા.6 નવેમ્બર સુધીમાં 16,71,261 ખેડૂત પૈકી 4,77,297ના ખાતામાં રૂ.15,53,36,50,581ની રકમ જમા કરાવી હતી. સૌરાષ્ટ્રમા સૌથી વધુ રાજકોટ જિલ્લામાં 86,859 સહાય ચૂકવવામાં આવી છે સૌથી ઓછા કચ્છમાં 16,400 સહાય મળી છે.

જિલ્લો નોંધાયેલ ખેડૂત ચૂકવણા થયેલ ખેડૂત વળતરની રકમ

રાજકોટ 2,41,466 86,859 2,79,06,29,000

મોરબી 1,23,217 49,493 1,65,85,10,462

જામનગર 1,41,353 23,859 83,82,96,759

દ્વારકા 87,281 21,956 76,11,32,621

સુરેન્દ્રનગર 1,91,433 50,823 2,49,11,00,000

કચ્છ 77,679 16,400 30,46,00,789

જૂનાગઢ 1,61,330 35,362 109,15,10,750

પોરબંદર 55,673 21,844 58,37,00,000

ગીર સોમનાથ 99,263 22,815 60,20,00,000

અમરેલી 2,24,613 87,125 251,08,30,200

ભાવનગર 1,91,864 50,567 156,08,40,000

બોટાદ 76,089 10,194 34,05,00,000

કુલ 16,71,261 4,77,29 15,53,36,50,581

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *