આર્યનગર અને પોપટપરાની બે સગીરાનુંલગ્નની લાલચે અપહરણ

સામાકાંઠા વિસ્તારમાં આર્યનગર અને પોપટપરામાંથી સગીરાને લગ્નની લાલચે બે શખ્સ અપહરણ કરી ફરિયાદ નોંધાઈ છે.

આર્યનગરમાં રહેતા અને મૂળ ઓડિસાના પરિવારે તેની સગીર વયની પુત્રીને લગ્નની લાલચ આપી બદકામ કરવાના ઇરાદે ભગાડી ગયાની ફરિયાદ કરતાં બી-ડિવિઝન પોલીસે અપહરણનો ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા કાર્યવાહી કરી હતી. જ્યારે પોપટપરા પાસેના વિસ્તારમાં રહેતા યુવાને તેની સગીર વયની પુત્રીને લગ્ન કરવાની લાલચ આપી સુમિત જયભાઇ ખનડિયા નામનો શખ્સ ભગાડી ગયાની ફરિયાદ નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *