ધોરાજીનાં સૂપેડી ઝાંઝમેર વચ્ચે આવેલી ઉતાવળી નદી માં રાજૂ ભાઈ મનૂભાઈ ડાભી ઉ.વ. 25 નામ નો યુવાન ડૂબી જતાં મૂતદેહ સરકારી હોસ્પિટલ ખાતે આવતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે પોલીસને જાણ કરાતા પોલીસ સ્ટાફએ દોડી આવીને યુવાનનાં મૃતદેહનું પીએમ કરાવીને કાર્યવાહી હાથ ધરી હતી.