રાજકોટ જિલ્લાની હાઉસિંગ સોસાયટીઓને ઓડિટ કરવા સૂચના

રાજકોટ જિલ્લાની તમામ હાઉસિંગ કો-ઓપરેટીવ સોસાયટી અને હાઉસિંગ સર્વિસ કો-ઓપરેટીવ સોસાયટીઓને તા. 31 માર્ચ-2024 સુધીનું ઓડિટ 30-5-25 સુધીમાં કરાવી લેવાનું રહેશે. રજિસ્ટ્રારની પેનલ (https://rcs.gujarat.gov.in) પરના રાજકોટ જિલ્લાના કાર્યક્ષેત્ર વિસ્તારના પેનલ ઓડિટરની નિમણૂક કરી, તે બદલની જાણ કચેરીમાં કરવા તેમજ સમયમર્યાદામાં ઓડિટ પૂર્ણ કરવા તથા ઓડિટ પૂર્ણ થયેથી ઓડિટ અહેવાલ સંબંધિત કચેરીઓમાં રજૂ કરવા, મદદનીશ જિલ્લા રજીસ્ટ્રાર, સહકારી મંડળીઓ (હાઉસિંગ)ની યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *