તા.10 ઓગષ્ટના શનિવારના રોજ હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા રાજકોટ શહેર ખાતે મેગા પરેડ (રેલી) નું આયોજન કરવામાં આવેલ છે. તા.10 ઓગષ્ટના શનિવારના રોજ યુનિવર્સિટી કાર્યાલય તથા વિવિધ ભવનોનું કામકાજ બપોરે 12 વાગ્યાથી 3.40 વાગ્યા સુધી ચાલુ રહેશે. જેની જાણ સંબંધિત સર્વેને કરવામાં આવે છે.