પડધરીના થોરિયાળી ગામે ઝેર પી મહિલાનો આપઘાત

પડધરીના થોરિયાળી ગામે વાડી વિસ્તારમાં રહેતી લક્ષ્મીબેન ગજાભાઇ વાસ્કેલ (ઉ.19)એ તા.19ના રોજ તેના ઘેર હતી ત્યારે ઝેરી દવા પી જતા તેને વધુ સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જેનું સારવાર દરમિયાન મોત નીપજતા પડધરી પોલીસે તપાસ કરતાં મૃતકને કેટલાક સમયથી માનસિક બીમારી હોવાનું પરિવારે જણાવતા પોલીસે આપઘાતનું કારણ જાણવા મથામણ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *