રાજકોટમાં તા. 29 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધીમાં 47 સ્થળે નાની-મોટી આગ લાગી

રાજકોટ શહેરમાં લોકોએ દિવાળીનાં તહેવારોની ભારે ઉત્સાહભેર ઉજવણી કરી હતી. જોકે આ ઉજવણી અમુક લોકો માટે…

રાજકોટ-અમદાવાદ હાઇ-વે પર ખાનગી ટ્રાવેલ્સ અડફેટે પત્નીની નજર સામે પતિનું મોત

રાજકોટના એરપોર્ટ પોલીસ મથકમાં કુવાડવા ગામમાં ભાડાના મકાનમાં રહેતા હેતલબેન ચૌહાણે નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ પતિ…

ગુજરાતમાં નવેમ્બરના પહેલા પખવાડિયાથી સામાન્ય ઠંડીનો માહોલ રહેશે

નવેમ્બર મહિનો ચાલી રહ્યો છે, ત્યારે અમદાવાદ સહિત રાજ્યભરમાં રાત્રે સામાન્ય ઠંડીનોઅનુભવ થઈ રહ્યો છે. સૂર્યાસ્ત…

રેપ-મર્ડર કરનાર આરોપીને ફાંસી!

4 નવેમ્બર, સોમવારે રાજસ્થાનના ઉદયપુર POCSO-2 કોર્ટે 8 વર્ષની બાળકીના રેપ બાદ મર્ડર અને તેના શરીરના…

સોના-ચાંદીના ભાવમાં વધારો

સોના-ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. સોમવાર (4 નવેમ્બર)ના રોજ 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત…

ડોલર સામે રૂપિયો 84.11ની નીચી સપાટીએ

ભારતીય રૂપિયો તેની સર્વકાલીન નીચી સપાટીએ પહોંચી ગયો છે. સોમવાર (4 નવેમ્બર)ના રોજ યુએસ ડોલર સામે…

ફૂટબોલના લાઈવ મેચમાં વીજળી પડી

ફૂટબોલના લાઈવ મેચ દરમિયાન મેદાન પર અચાનક વીજળી પડી. આના કારણે એક ખેલાડીનું મોત થયું. આ…

કેનેડાની પોલીસમાં પણ એક ખાલિસ્તાની

કેનેડામાં હિન્દુ સભા મંદિર ખાતે ખાલિસ્તાનીઓ દ્વારા હિન્દુ શ્રદ્ધાળુઓ પર કરાયેલા હુમલામાં કેનેડાની પોલીસની ભૂમિકા વિવાદાસ્પદ…

ટ્રમ્પ અને કમલામાંથી કોણ બનશે આગામી રાષ્ટ્રપતિ

અમેરિકામાં આજે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન થવાનું છે. વિશ્વનો સૌથી જૂનો લોકશાહી દેશ આજે તેના 47મા…

રાશિફળ : ૦૫/૧૧/૨૦૨૪

મેષ ભૌતિક સુખ પ્રાપ્ત કરવા માટે તમારા પ્રયત્નો વધશે. જીવનશૈલી સુધારવાના જુસ્સાને કારણે શિસ્તમાં વધારો થતો…