ધોનીએ રિક્રિએટ કર્યો ‘એનિમલ’નો રણવીર વાળો સીન

ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીને પહેલાથી જ સિનેમા તરફ દીવાનગી રહી છે, હવે તેને રણબીર કપૂરની ફિલ્મ…

હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટમાં પાણી વિતરણ ખોરવાતા રોષ

રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં 326 કરોડનાં ખર્ચે નિર્માણ પામેલા નવા ટર્મિનલનુ 9 ફેબ્રુઆરી, 2025 ના લોકાર્પણ કરવામાં…

રાજકોટ મેટ્રો રેલ પ્રોજેક્ટની સમીક્ષા PM મોદીએ કરી

રાજકોટને એઈમ્સ, ક્રિકેટ સ્ટેડિયમ, આંતરરાષ્ટ્રીય એરપોર્ટ મળ્યા બાદ હવે રાજકોટમાં મેટ્રો રેલ પણ દોડતી થશે. રાજકોટમાં…

RTEમાં ફોર્મનો આંકડો 50 હજારે પહોંચી શકે

રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ અત્યાર સુધી ગ્રામ્યમાં 1.20 લાખ શહેરમાં 1.50 લાખની આવક મર્યાદા ધરાવતા ગરીબ…

ટીઆરપી અગ્નિકાંડ બાદ હવે એટલાન્ટિસ એપાર્ટમેન્ટની દુર્ઘટના બનતા મહાનગરપાલિકાનો સ્ટાફ કુંભકર્ણ નિદ્રામાંથી જાગ્યો!

ધુળેટીના દિવસે રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલા એટલાન્ટિસ એપાર્ટમેન્ટમાં આગની દુર્ઘટનામાં 3 યુવાનોના મૃત્યુના…

કોઠારિયામાં 35ને ડિમોલિશનની નોટિસ, કલેક્ટરને રજૂઆત

શહેરના કોઠારિયા વિસ્તારમાં સરકારી જમીન પર ખડકાયેલા 35 જેટલા મકાનોના ડિમોલિશન માટે તાલુકા મામલતદારે નોટિસ ફટકારાતાં…

રાજકોટ શહેરમાં માર્ચ માસમાં 16 દિવસમાં ગંદા પાણી વિતરણની અધધધ 658 ફરિયાદ નોંધાઈ

રાજકોટ શહેરના અનેક વિસ્તારોમાં ડીઆઇ પાઇપલાઇન નાખવાની કામગીરી ચાલુ હોય આડેધડ ખોદકામનું કામ ચાલુ છે અને…

તા.24, 25 માર્ચે બેન્ક હડતાલ ચાર દિવસ કામકાજ ખોરવાશે

બેન્ક ઉદ્યોગમાં પાંચ દિવસના સપ્તાહનું અમલીકરણ, ગ્રેચ્યુઇટીની લિમિટ 25 લાખ કરવી, કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ભરતી બંધ કરવી,…

નાગરિક બેન્ક અને આરબીઆઈને HCની નોટિસ

રાજકોટની નાગરિક બેન્કમાંથી એક વ્યકિત પોતે કોઇ લોનમાં જામીન ન હોવા છતાં બેન્કે નોટિસ મોકલી અને…

શહેરમાં 100થી વધુ ટોપમોસ્ટ ગુનેગારોની યાદી તૈયાર થશે

પ્રજાને પીડતા તત્વોની યાદી 100 કલાકમાં તૈયાર કરવાની રાજ્યના પોલીસવડાએ સૂચના આપી છે, રાજકોટ પોલીસે એકથી…