માનવીઓના જીવ જોખમમાં મૂકી શ્વાનની સુરક્ષા નહીં : હાઇકોર્ટ

દેશના જુદા જુદા ભાગોમાં શ્વાન કરડવા અને જીવલેણ હુમલા કરવાના બનાવોમાં સતત વધારો થઇ રહ્યો છે…

SUV નિર્માણથી ક્વૉલિટી ચેક સહિતનું કામ મહિલાઓ કરતી હોય તેવો દેશનો એકમાત્ર પ્લાન્ટ

ભવાનીને કામ કરતાંકરતાં અઠવાડિયું થયું હતું. કાર પ્લાન્ટમાં કામ કરનારા પુરુષોએ કહ્યું મહિલા થઈને ટાયર કેવી…

ઓસ્ટ્રેલિયામાં જીવનનિર્વાહ ખર્ચમાં વધારો, તેનાથી ગ્રોથ છતાં વ્યક્તિદીઠ આવક હિસાબે સૌથી વ્યાપક મંદી

ઓસ્ટ્રેલિયાનું અર્થતંત્ર વર્ષ 2023ના છેલ્લા ત્રણ મહિના દરમિયાન ધીમું પડ્યું છે. ઉચ્ચ વ્યાજદરો અને જીવનનિર્વાહના ખર્ચમાં…

ટીમ ઈન્ડિયાએ પ્રભુત્વ જમાવ્યું

ધર્મશાલા ટેસ્ટના પહેલા દિવસે ટીમ ઈન્ડિયાએ એક વિકેટે 135 રન બનાવ્યા છે. દિવસની રમતના અંતે ભારત…

જંગલી પ્રાણીઓની દાણચોરીના કેસમાં 6 ભારતીયોની ધરપકડ

થાઈલેન્ડના બેંગકોક એરપોર્ટ પરથી 87 જંગલી પ્રાણીઓની દાણચોરી કરવા બદલ 6 ભારતીયોની ધરપકડ કરવામાં આવી છે.…

રશિયા-ચીન ચંદ્ર પર પરમાણુ પ્લાન્ટ બનાવવાની તૈયારીમાં

ચીન અને રશિયા સાથે મળીને ચંદ્ર પર પરમાણુ પ્લાન્ટ બનાવવા માગે છે. આ માટે બંને સાથે…

ભોલેનાથને આ 4 વસ્તુઓ અર્પિત કરવાથી તમારી બધી પરેશાનીઓ આવશે અંત મળશે શિવજીના આશીર્વાદ

મહાશિવરાત્રી પર અનેક દુર્લભ સંયોગો જોવા મળે છે. તેથી, મહાશિવરાત્રી પર ભગવાન શિવની કૃપા મેળવવા માટે,…

રાશિફળ : ૦૮/૦૩/૨૦૨૪

મેષ જ્યાં સુધી જરૂરી કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી અન્ય લોકો સાથે આ બાબતે બિલકુલ…

ભારત જોડો ન્યાયયાત્રા ગુજરાતમાં

રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રા ગુજરાતમાં પ્રવેશી ચૂકી છે. ઝાલોદમાં કોંગ્રેસના હજારો કાર્યકર્તા દ્વારા યાત્રાનું ભવ્ય…

રાજકોટમાં ઈનામ વિતરણ સમારોહ

ગ્રંથાલય ભારતી સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહ નિમિત્તે જુદા જુદા વિષયો ઉપર નિબંધ સ્પર્ધાનું આયોજન…