શહેરમાં ગત સપ્તાહે મચ્છરજન્ય રોગમાં રાહત

રાજકોટ શહેરમાં ઉનાળો તપતા મચ્છરજન્ય રોગ જેવા કે ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસ નહિવત થયા છે જેનાથી…

મુસાફરનું બીપી વધી જતાં ફ્લાઈટ રન-વે પરથી પાછી ફરી

રાજકોટના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર શુક્રવારે બપોરે હૈદરાબાદ જતી ફ્લાઈટમાં એક મુસાફરનું બ્લડ પ્રેશર વધી જતા તાત્કાલિક…

ઉપલેટાની માસૂમ બાળકીને જન્મજાત તાળવાની ખામીથી માતા-પિતા ચિંતામાં મુકાયા

સરકારના રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ હેઠળ બાળકોને નિ:શુલ્ક સારવાર દ્વારા સ્વસ્થતા પ્રદાન કરવામાં આવે છે. આ…

રાજકોટમાં 12થી 15 બાળકોને ફૂડ પોઈઝિંગ થતા પદ્મકુંવરબા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

રાજકોટ શહેરમાં ગુરુવારે મોડી રાત્રીના ફૂડ પોઇઝિંગની ઘટના સામે આવી છે. શહેરના ભવાનીનગર વિસ્તરમાં બાળકોએ સામાજિક…

શરદી-ઉધરસ, તાવ અને ઝાડા-ઊલટી સહિતના 1362 કેસ નોંધાયા

શહેરમાં ભરઉનાળે સતત ત્રીજા સપ્તાહે રોગચાળામાં ઘટાડો થયો છે. મનપાએ જાહેર કરેલા આંકડા મુજબ એક સપ્તાહમાં…

ધોરાજીમાં આરોગ્ય કેમ્પમાં 250થી વધુ દર્દી ઊમટી પડ્યા

ધોરાજી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ (શ્યામવાડી) , નિજાનંદ પરિવાર – ધોરાજી તથા ધોરાજી તાલુકા પેન્શનર મંડળ…

રાજકોટમાં ત્રણ મહિનામાં 359 સોનોગ્રાફી અને ઈમેજિંગ કેન્દ્રોમાં તપાસ

રાજકોટ જિલ્લા પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. કાયદા (પ્રિ-કન્સેપ્શન એન્ડ પ્રિ-નેટલ ડાયગ્નોસ્ટિક ટેક્નિક્સ – પ્રોબિહિશન ઓફ સેક્સ સિલેક્શન…

સગર્ભા કેદીઓને તેમની જરૂરિયાત, કાળજી અંગે આયોગે માહિતી મેળવી

ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ, ગાંધીનગરના સભ્ય અમૃતાબેન અખિયાએ રાજકોટ જિલ્લાની આંગણવાડી, હોસ્પિટલ, મધ્યસ્થ જેલ,…

ધોરાજીની સિવિલ હોસ્પિટલમાં ગાયનેક તબીબની નિમણૂક કરાઇ

ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે ગાયનેક નિષ્ણાત તબીબની નિમણૂક કરવામાં આવી છે. ધોરાજીની સરકારી હોસ્પિટલમાં ગાયનેક તબીબ…

રાજકોટમાં વિવિધ રોગનાં 1449 દર્દીઓ નોંધાયા

રાજકોટમાં ઉનાળાની ભારે ગરમીને લઈને રોગચાળો વકરી રહ્યો છે અને સતત આઠમાં સપ્તાહે મનપાનાં ચોપડે ટાઇફોઇડ-…