રિટર્ન સ્ક્રૂટિની, ઓડિટ સહિતના મુદ્દે નિષ્ણાતોએ માર્ગદર્શન આપ્યું

આઈ.સી.એ.આઈ. ભવન રાજકોટ બ્રાન્ચ ખાતે ‘GST’ ઉપર 2 દિવસીય નેશનલ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું. કૉન્ફરન્સના પ્રથમ…

થર્ટી ફર્સ્ટ પહેલા રાજકોટમાં રૂ.5.94 લાખના 4 કિલો ચરસના જથ્થા સાથે 2 શખ્સ ઝડપાયા

શહેરમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં થાય અને નશાખોરો બેફામ બને નહીં તે માટે પોલીસ સક્રિય…

સુરત અફઘાનિસ્તાનનું ક્રિકેટ હબ બનવાની શક્યતા

સુરત શહેર આજે વિશ્વમાં ઝડપથી વિકસતા શહેરો પૈકીનું એક છે. સુરત ઔદ્યોગિક એકમોને કારણે દેશભરમાં પોતાની…

જેતપુરમાં બોલેરોએ બાઇકને ઠોકરે લેતાં ચાલકનું સારવારમાં મોત

જેતપુર શહેરના ચાંપરાજપૂર રોડ પર પુરપાટ ઝડપે જતા બોલેરોના ચાલકે એક બાઈકને અડફેટે લેતા બાઇક ચાલકને…

રાજકોટમાં પત્નીને ભરણ પોષણ નહીં ચૂકવનાર અને કોર્ટની નોટિસ સમયે હાજર ન રહેનાર આરોપીને સજા ફટકારાઈ

રાજકોટ શહેરમાં રહેતી પરિણીતાએ ચડત ભરણ પોષણ મેળવવા માટે કોર્ટમાં કરેલી અરજી ચાલી જતા અદાલતે આરોપીને…

રાજકોટના નવાગામમાં બાળ લગ્ન કરાવનાર વરરાજા-કન્યાના માતા-પિતા અને ગોર મહારાજ વિરૂદ્ધ બે વર્ષ બાદ ફરિયાદ નોંધાઈ

રાજકોટ-અમદાવાદ હાઇ-વે પર આવેલા નવાગામમાં વર્ષ 2022માં 17 વર્ષની સગીર દીકરીના લગ્ન ભાવનગરના રંધોળા ગામના યુવાન…

સૌરાષ્ટ્ર યુનિ.માં Ph.D. ની 224 માંથી 171 સીટ ખાલી રહી!

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચ.ડી.માં એડમિશનનો મુદ્દો વિવાદમાં આવ્યો છે કારણકે સૌપ્રથમ રાજ્યની સંભવત: એકમાત્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પીએચ.ડી.માં…

કોઠારીયા રોડ પર જાહેરમાં યુવાનો પર હુમલો કરનાર પેંડા ગેંગના નવ શખ્સો સામે હત્યાના પ્રયાસની કલમનો ઉમેરો કરાયો

કોઠારીયા ગામમાં ગોકુલ પાર્ક શેરી નં.3માં રહેતાં રમેશભાઈ દેવરાજભાઇ ગજેરા (ઉ.વ 42) એ નોંધાવેલ ફરીયાદમાં પોલીસમેન…

મોરબી રોડ પર હિટ એન્ડ રન,બોલેરોએ ઠોકરે લેતાં વૃદ્ધાનું મોત

શહેરમાં મોરબી રોડ પર વેલનાથપરા પાસે હિટ અેન્ડ રનનો બનાવ બન્યો હતો. જેમાં પગપાળા રોડ ક્રોસ…

પરિચિતો પાસે ઉછીના પૈસા માગવાની પતિને ના પાડનાર પત્નીને મારકૂટ કરી

શહેરમાં ગાંધીગ્રામ પાસેના ગોપાલનગરમાં રહેતી મહિલાને પતિ અવારનવાર ત્રાસ આપી મારકૂટ કરી ત્રાસ આપતો હોવાની ફરિયાદ…