રાશિફળ : ૨૦/૦૯/૨૦૨૩

મેષ : તમે પરિણામો વિશે ચિંતિત રહેશો, તેમ છતાં તમારા માટે પ્રયાસ કરતા રહેવું મહત્વપૂર્ણ છે.…

સોનાની નીચી કિંમતોથી રોકાણકારોમાં આકર્ષણ

આર્થિક અસલામતી, વ્યાજદરમાં વધારો તેમજ સોનાની રેકોર્ડ કિંમતોથી ઘટાડો થવાના કારણે રોકાણકારોનો ઉત્સાહ વધ્યો છે. ગોલ્ડ…

વિશ્વની ત્રણ ટકા વસતી વિસ્થાપિત પ્રવાસી

દુનિયાભરમાં 10 કરોડથી વધુ લોકો કુદરતી આફતો, રાજકીય દમન, સંઘર્ષ અને હિંસાને કારણે બેઘર થઇ ગયા…

રાજકોટથી માતાના મઢ સુધી પદયાત્રા યોજાશે

કચ્છી ભાનુશાળી પદયાત્રી સંઘ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજકોટથી કચ્છ માતાના મઢે પદયાત્રાનું…

રાજકોટમાં રહેણાક મકાનમાં જુગાર રમતા 8 પકડાયા

શહેરના દૂધસાગર રોડ, ન્યૂ શક્તિ સોસાયટી-6માં થોરાળા પોલીસે દરોડો પાડ્યો હતો. જેમાં જુગાર રમતા વિજય કોશિયા…

નર્મદા નદીના પૂરને કારણે 50 હજાર મુસાફરો હેરાન પરેશાન

સોમવારે નર્મદા નદી ગાંડીતૂર બની હતી. જેને કારણે ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે પાણી ભરાઈ ગયા હતા.…

નેહરુની પરવાનગી બાદ ડુમરાંવના મહારાજા કમલસિંહ લેહ-લદ્દાખ ગયા

બક્સર જિલ્લાના ડુમરાંવ સ્ટેટના મહારાજા કમલ બહાદુરસિંહ પહેલી લોકસભા ચૂંટણીમાં અપક્ષ સાંસદ તરીકે ચૂંટાયા હતા. તે…

મિશન વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયા તૈયાર!

ટીમ ઈન્ડિયા મિશન વર્લ્ડ કપ માટે તૈયાર છે. ભારતે એશિયા કપ જીતીને ક્રિકેટની સૌથી મોટી ટુર્નામેન્ટ…

બાઈડેનના વિકલ્પ તરીકે કમલા હેરિસનો દાવો નબળો

અમેરિકામાં 2024ની રાષ્ટ્રપતિ ચૂંટણીને લઈને ડેમોક્રેટિક કેમ્પમાં અટકળો શરૂ થઇ ગઈ છે. રાષ્ટ્રપતિ જો બાઈડેનને વધતી…

ટ્રુડોનો આરોપ- ભારતે શીખ નેતાની હત્યા કરાવી!

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત સરકાર પર એક શીખ નેતાની હત્યાનો આરોપ લગાવ્યો છે. ટ્રુડોએ સોમવારે…