રાજકોટ-ભાવનગર હાઈવે પર જસદણ ચોકડી પાસે ટ્રકનો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી.
અકસાનતને પગલે સ્થળ પર ટ્રાફિક જામ થયો હતો. તેના કારણે વાહનચાલકોને મુશ્કેલી પડી હતી.
ઘટનાની જાણ થતાં આટકોટ પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસે ટ્રાફિક વ્યવસ્થા ફરી શરૂ કરવા કામગીરી કરી હતી.