ચૂંટણી પહેલાં ઈરાન પર હુમલો કરવા માંગતા નથી નેતન્યાહૂ

ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું છે કે તેઓ 27 ઑક્ટોબરે યોજાનારી ચૂંટણી પહેલાં ઈરાન પર હુમલો કરવા માંગતા નથી.

બુધવારે ઈઝરાયલના આર્મી રેડિયો સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે ચૂંટણી પહેલાં ઈરાન પર હુમલો કરવો યોગ્ય નહીં હોય. જોકે, તેમણે ચેતવણી આપી કે જો ઈરાને ઈઝરાયલ પર હુમલો કર્યો, તો તેને સખત જવાબ આપવામાં આવશે.

નેતન્યાહૂએ કહ્યું કે જો ઈરાન ઇઝાઇલ પર મિસાઇલો છોડશે, તો તેમના વિરોધીઓ આ માટે પણ તેમને જ જવાબદાર ઠેરવશે. વિપક્ષનો આરોપ છે કે નેતન્યાહૂ ચૂંટણી પહેલાં ઈરાન સાથે યુદ્ધ શરૂ કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *