કરમસદ સમાજ UKએ નવરાત્રિ ફેસ્ટિવલનું 2023નું આયોજન કર્યું

કરમસદ સમાજ UKએ લંડનમાં નવરાત્રિ ફેસ્ટિવલ 2023ના કરેલા આયોજનમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓએ ભાગ લીધો હતો અને વિવિધ ગરબાના તાલે રાસની રમઝટ બોલાવી હતી. 15 ઓક્ટોબરથી 24 ઓક્ટોબર સુધી આ નવરાત્રિ ફેસ્ટિવલ યોજાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *